________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૧
આત્મદર્શન ગીતા પ્રાપ્તિ થાય ત્યારે આપોઆપ સર્વ લબ્ધિઓ, સિદ્ધિઓ અને સંપત્તિઓ સ્વયં ચાલી આવે છે.
અનેકાન્ત નયથી સિદ્ધ થાય છે:अलं मिथ्या विवादेन, ज्ञानं सर्वज्ञभाषितम् अनेकान्तनयात् सिद्धि, र्भाषिता ज्ञानयोगिभिः॥१७॥
અર્થ:-આ આત્મજ્ઞાન સંબંધમાં ખાટા તર્કવિતર્ક કે વિવાદની જરૂર નથી. આનું જ્ઞાન સર્વજ્ઞ ભગવંતેએ કેવી રીતે કરવું તે જણાવ્યું છે. તે જ્ઞાનગી ભગવતેએ અનેકાન્ત નથી તેની સિદ્ધિ થાય તે સમજાવ્યું છે.
વિવેચન –આ આત્મજ્ઞાન માટે અનેક વાદવિવાદ તક વિતર્કો છે. પરંતુ આ તર્ક વિતર્કમાં પડેલે માણસ આત્મજ્ઞાન પામી શકતા નથી, પણ ઉલટો જુદી જુદી રીતે અટવાય છે. કોઈએ આત્માને વ્યાપક કહ્યો છે તે કેઈએ ક્ષણ વિનશ્વર કહ્યો છે. આમ આત્મા સ્વરૂપમાં જ જુદા જુદા વિક હોય ત્યાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે થાય ? આથી વસ્તુની સિદ્ધિ માટે ભગવંતે અનેકાન્ત વાદને પ્રરૂપે છે.
આ અનેકાન્ત વાદ એટલે વસ્તુમાં રહેલા અનેક ધર્મોને વિચારો અને વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાં કઈ પણ એકધર્મને મુખ્ય રાખી બીજાને ગૌણપણે રાખી વિચાર કરવામાં આવે તે નય છે અને આ અનેકાન્તવાદ અને
For Private And Personal Use Only