________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
આ. ઋહિસાગરસૂરિકૃત વિવેચન સહિત નયની અનેકાન્ત દષ્ટિ જીવનમાં ઉતરે તે કઈ દિવસ વિટંબણામાં પડવાનું કારણ નથી.
આત્માને વ્યાપક કહેનાર આત્મા વ્યાપક જ છે એ. વાત છેડી દે અને જ્ઞાન દષ્ટિથી આત્મા વ્યાપક છે એમ કહે તે આત્માને વ્યાપક માનવામાં પણ વાંધો નથી.
આત્મા ક્ષણ વિધ્વંસી છે એમ કહેનાર આત્મા ક્ષણ વિધ્વંસી જ છે એ આગ્રહ છેડી દે, અને પર્યાયની દષ્ટિએ તે ક્ષણવિધ્વંસી છે એમ કહેવામાં આવે તે જસ ય છેટું નથી.
આથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ સર્વજ્ઞભગવંતે એ કહેલા. જ્ઞાનમાર્ગથી અનેકાન્ત–પ્રમાણ અને નયથી સિદ્ધ થઈ શકે છે. ( આ પ્રમાણ તે “સ્વ–પર વ્યવસાયી જ્ઞાન પ્રમાણું ? અને બીજાના વિરોધ વગર કઈ એક ધર્મની મુખ્યતાએ પ્રતિપાદન તે નય આ દ્વારા પદાર્થની સિદ્ધિ થાય છે.
પ્રમાણુનું સપ્તભંગી વિગેરેથી અને નયનું નૈગમસંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરુઢ અને એવંભૂત. વિગેરે દ્વારા થઈ શકે છે. જે ૧૭૦ છે મુમુક્ષુએ હંમેશાં જિનાજ્ઞાને આધીન રહીને વર્તવું –
जिनाज्ञा पारतन्त्र्येण, यतितव्यं मुमुक्षुणा । यथा मोहो विलीयेत, यतितव्यं तथात्मना ।। १७१।।
For Private And Personal Use Only