________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
આ ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત સનસ્કુમારને રૂપને મદ થયે. તે બે , મેં આભુષણે પહેર્યો નથી. તમે મારું સાચું રૂપ જેવું દેય તે રાજસભામાં આવશે. દે, “સારું” કહી પાછા વય.
સનકુમાર રાજસભામાં બેઠા. દેવે ત્યાં આવ્યા. રાજાએ પૂછયું, “કેમ, સ્નાનાગાર કરતાં ફરક છે કે નહીં?' દેએ માથું ધુણાવ્યું, “રાજન ! સ્નાનાગારનું રૂપ આનાથી કયાંય ચડે.” રાજા વિચારમાં પડયો, હાથને શરીર ઉપર ફેરવે છે તે શરીર ભીનું લાગ્યું અને તુરત શરીર ઉપર નજર નાખી તે આખા શરીરે કઢ. દે અદશ્ય થયા. રાજા વિચારમાં પડ્યો, આ નશ્વર શરીરને અને રૂપને મેં મદ કર્યો અને તેનું ફળ મને તત્કાળ મળ્યું રાજા ઊડે વૈરાગ્યમાં ઉતર્યો. રાજપાટ છોડવું. દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ચર્યા આદરી. તેના કુષ્ઠ રોગને મટાડવા વૈદ્યો આવ્યા, પણ તેણે તેની પ્રતિક્રિયા ન કરાવી, વૈદ્યોએ ઘણે આગ્રહ કર્યો ત્યારે થુંકવાળી આંગળી કરી શરીર ઉપર ઘસી. વૈદ્યોને બતાવી કહ્યું, “જુઓ મારી કાયા. વિદ્યોએ જે ભાગમાં થુંક ઘસ્યું હતું તે ભાગ કંચન જે સુંદર દેખ્યો. સનકુમારે ફરી કહ્યું. ભાવ તપ કરનારને કઈ વ્યાધિ થતી નથી અને હોય તે ચાલી જાય છે.
આ ભાવતપ આત્મજ્ઞાન વિના સંભવ નથી. આથી આત્મજ્ઞાન યુક્ત ભાવતપ સર્વ વ્યાધિઓને નાશ કરે છે એટલું જ નહિ પણ આત્મજ્ઞાનને પ્રતાપ એવો અપૂર્વ છે કે દીવાને જોઈ પતંગીયા ખેંચાઈ આવે તેમ આત્મજ્ઞાનની
For Private And Personal Use Only