________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા પણ આત્મવિદ્યા પામવામાં કરેડે જન્મની જરૂર પડે છે. અને તે પણ આત્મવિદ્યા તરફ સદ્ભાવના, પ્રયત્ન હય તે જ મહામુશ્કેલીએ કેઈક ભાગ્યશાળીઓને સાંપડી શકે છે.
જગતની બીજી વિદ્યાઓ તે તે ભવમાં દુન્યવી અમુક સિદ્ધિ અપાવે છે પણ પરિણામે કોઈ ફાયદો કરતી નથી. પરંતુ આત્મવિદ્યાની સાધનામાં કરેલા પ્રયત્ન તેને સંસ્કાર જન્મજન્મ કાયમ રાખે છે અને ઉત્તરોત્તર કલ્યાણ પ્રાપ્તિ કરાવે છે. ૧૬૮
આત્મજ્ઞાનથી શું મળે છે તે જણાવે છે:नश्यन्ति व्याधयः मर्वे भावतपसा महीतले आत्मज्ञानप्रतापेन, सर्वसंपद् विजायते ॥ १६९ ॥
અર્થ -આ જગતમાં ભાવતપ વડે સર્વ વ્યાધિઓ નાશ પામે છે. અને આત્મજ્ઞાનના પ્રતાપથી સર્વ સંપત્તિ થાય છે.
વિવેચન :-સનકુમાર ચક્રવર્તિનું રૂપ અપૂર્વ હતું. દે પણ તેના રૂપના દર્શન માટે આવતા. ઈન્દ્ર ઈન્દ્રસભામાં સનકુમારના રૂપની પ્રશંસા કરી. દેવે સનકુમારનું રૂપ જેવા આવ્યા તે વખતે સનકુમાર સ્નાનાગારમાં હતા. તેમણે દેને પૂછયું. “તમે કેમ આવ્યા છે?” દેવેએ જવાબ આપે. “ઈન્ડે તમારા રૂપની પ્રશંસા કરી તેથી અમે આપનું રૂપ જોવા આવ્યા છીએ.” ખરે જ, ઈન્દ્રિ જેવાં વખાણ્યા તેવા જ આપ રૂપ રૂપના અવતાર છે.”
For Private And Personal Use Only