________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩૮
આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત
આ ધ્યાન કઈ રીતે કરવું તેના અનેક પ્રકારે શાસ્ત્રોમાં ખતાવ્યા છે. અનુત્તર વિમાનવાસી દેવા સાગરોપમના સાગરોપમ સુધી આ આત્મચિંતનમાં મસ્ત રહે છે. અને અપૂર્વ આનદ મેળવે છે. આત્મધ્યાનની મસ્તી કેાઈ અપૂર્વ છે. એ તે જેણે તેને સ્વાદ ચાખ્યો હોય તે જ સમજી શકે. ।। ૧૬૭।
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મવિદ્યા સવિદ્યામાં શ્રેષ્ઠ તે હવે જણાવે છે :सर्व विद्यासु श्रेष्ठा वै, या विना निष्फलाः क्रियाः આત્મવિદ્યા સારાવ્યા, કુરુમા સમ્મોટિમિઃ ॥૨૬૮ા અર્થ :-સવિદ્યામાં આત્મવિદ્યા સર્વોત્તમ છે. આત્મવિદ્યા વગરની કરેલી સવ ક્રિયા નિરક છે. ક્રોડા જન્મના અભ્યાસથી પણ આત્મવિદ્યાની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે. આથી હુંમેશા આત્મવિદ્યા આરાધવા ચેાગ્ય છે.
વિવેચન:-તપ, અનુષ્ઠાન કે મીજી ગમે તે કષ્ટસાધ્ય ક્રિયાએ જીવનમાં કરવામાં આવે પરંતુ આત્માની મુખ્યતા હું સમજ ન રાખવામાં આવે તે તે વિદ્યાનું કાંઈ ફૂલ નથી. છાર પર લીંપણુ તેડુ જાણેા ની માફક સ ક્રિયા ખાર ઉપર લી પણૢ જેમ ન ટકી શકે તેમ આત્મજ્ઞાન વગર ક્રિયા કાંઈ લાભ આપી શકે નહિ. માટે જગતની અનેક વિદ્યાઓમાં આત્મવિદ્યા એ સર્વશ્રેષ્ઠ છે. જગતની વિદ્યા તા પ્રયત્ન સાધ્ય અને મહાવરાથી મેળવી શકાય છે.
For Private And Personal Use Only