________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
આ, ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત
સ્વરૂપમાં સ્થિરતા કરીને સ કર્મીની ઉપાધિને ક્ષય કરીને સ્વ સ્વરૂપ જગત સ્વરૂપને! હું જ પ્રકાશક છુ. ૧૬૫′′ आत्मनि मुक्तता ख्याता, परंज्योतिर्निरामयः सुरासुरेन्द्र संपूज्य : सर्वलब्धिशिरोमणिः
॥ ૬ ॥
અર્થ : આત્મામાંજ મુક્તતાં રહેલી છે. તે પ્રખ્યાત જ છે. તેમજ આત્મા પરમ ચૈતમય અને નિરામય જ છે સુરાસુરાથી પૂજાતા છત્તા સર્વ લબ્ધિએના નાયક છે. વિવેચન :—માત્માની મુક્તતા આત્મામાં જ વતે છે. તે જ્યાં સુધી કર્યાં મેલના કાદવથી તુમડીની જેમ લેપાય છે ત્યાં સુધી જ સંસારમાં ડુબેલા રહેવાના છે. તે તપ સચમ શ્રદ્ધાપૂર્વક ધ્યાન સમાધિ કરતા અનુભવ જ્ઞાન મેળવતા સર્વ મેલના ત્યાગ કરી શુદ્ધતા પ્રાપ્ત કરે છે. તેથી તે અવશ્ય મુક્તતામય છે. તેવી ખ્યાતિ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. વસ્તુતઃ વમાન કાળમાંતા તે સગ્રહ નયની સત્તાથી મુકતત્તાની ચાગ્યતા ધરાવે છે તેમજ સત્તાએ આત્મ સ્વરૂપની અપેક્ષાએ રાગ શેક આધિ વ્યાધિ ઉપા ધિના આત્મા સાથે સબંધ શરીરમાં જ સભવે છે તેને જો આત્માથી ભિન્ન માનવામાં આવે તે શરીરના દુ:ખથી આત્મા દુઃખ ધરતા નથી તે અપેક્ષાએ નિરામય પશુ છે. તેમજ આત્મસ્વરૂપનું પૂર્ણ પ્રાગટય ભાવ થાય ત્યારે જગતના સવ ઈન્દ્ર સુર અસુર કિન્નરી રાજા ચક્રવર્તિ આદિથી ભાવપૂર્વક પૂજાય છે તેમજ સ્ત્રશક્તિથી જગતને આશ્ચય - કારક જે ષિ સિદ્ધિઓ છે તે પણ પ્રગટ થાય છે
For Private And Personal Use Only