________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૩૫.
પ્રાપ્તિ છે. તેનું સ્થાન પરમ મુક્તિ છે. મુક્તિને અર્થ સર્વ કમ મલને ત્યાગ કરે તે છે. તે તે લક્ષણ આત્માનું છે જ્ઞાનસારમાં જણાવે છે કે,
संयमास्त्र विवेकेन शाणेनो ते जिंत मुने धति धारोवल्लणं कर्म शत्रुच्छेदे क्षमं भवेत् ।
પુદગલ ભેગની વૃત્તિને ત્યાગ કરે તે સંયમરૂપ અસ્ત્ર કે જે સ્વર વસ્તુને બાહ્ય-ત્યાગ રૂપ વિવેક એટલે ભેદ કરવારૂપ સરાણુ વડે ઉત્તેજીત કરાયેલી ધીરજરૂપ ઘા૨ છે જેની એવા તરવાર રૂપ વિવેકવડે આઠ કમરૂપ શત્રુને ઉછેદ-ઘાત કરનાર મુનિને તે કાર્યમાં શુકલ પ્લાનરૂપ સામર્થ્ય પ્રગટે છે એટલે કમ ઉચ્છેદ કરવા રૂપ મુક્તિ તે લક્ષ્ય હોવાથી તેના ગુણરૂપ લક્ષણ વત હું આત્મા છું અને સર્વ સંકલપના ત્યાગ પૂર્વક પ્રગટ ભાવમય આનંદ રૂપ ચારિત્ર જ્ઞાન દર્શનમય આત્મભાવ શાંતિને પ્રકાશક હું છું, તેમજ ચેતન્ય રૂપજ્ઞાન દર્શન ચારિત્ર ગુણે અને નવા નવા પરિણામરૂપ પર્યાને કર્તા ભક્તા સ્વામિ હું છું. તેથી સર્વ જગતના જડ ચેતનરૂપ તત્ત્વોના ગુણ પર્યાય રૂમ ભાવને પ્રકાશક પણ હું જ છું, આત્મ પ્રાભૂતમાં જણા
વ્યું છે કે, "तह मिकोखलु सुध्धो निम्मओ नाणदंसणसमग्गो तम्मि ठिओ तच्चित्तो सव्वे खयंनेति ॥१॥
હું એક નિશ્ચયથી શુદ્ધ છું તેમજ મારા તારાને ભેદ મારે નથી તેમજ જ્ઞાન ન ચારિત્ર સંયુક્ત છું. તે
For Private And Personal Use Only