________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
આ. ઋદ્ધિસાગર સુરિકૃત વિવેચન સહિત ગણધર કેવલી ભગવંત વિગેરે પૂ થયા છે. તેમાં એક અત્યન્તઉપકારક સાચા શુદ્ધ સ્વપર વસ્તુઓનો વિવેક કરાવનરાઆત્મા પરમાત્મા પુદ્ગલના સંબંધ વિયોગની યથાર્થ વિવેક વિભાવતા વ ભાવતાને સમ્યગ્ર–શુદ્ધ બેધ જ્ઞાન જ મુખ્ય કારણ છે.
'मिथोक्तपदार्थानामसंक्रममचकिया, चिन्मात्रपरिणामेण विदूषैवानुभूयते ॥१॥
પરસ્પર એક રૂપ દુધપાણીની પેઠે જીવ પુદગલ દ્રવ્યના જે પર્યાયે અનાદિકાલથી થતા આવ્યા છે. તેને ફરી એકતા રૂપ ન થવા દેનાર અસંક્રમણ રૂપ ચમત્કાર કરનાર એક માત્ર સગ્વજ્ઞાનનું પરિણામ છે. તેથી આત્મા પરને લિક થાય તે વિવેકવડે આત્મસ્વરૂપ પર સ્વરૂપને અનુભવ પૂર્ણ પંડિતે કહે છે. તેથી સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધતા કરતા તીર્થકર ગણધર આચાર્ય કેવળી વિગેરે ભૂતકાલમાં અનંત થયા વર્તમાનમાં થાય છે. ભવિષ્યમાં અનંતા થશે તે સર્વ સાચા વિવેકને જ પ્રતાપ છે.
રક્ષાયુ , મારશાન્તિકવશ: गुणपर्यायवान् सोऽहं, विश्वेशस्तत्त्वभास्करः ॥१६५ ॥
અર્થ –લક્ષ્યના લક્ષણથી યુક્ત એવો હું ભાવશાન્તિને પ્રકાશક છું. તેમજ શેષ પર્યાયને હું આત્મા સ્વામિ છું તેમજ વિશ થઈને સમગ્ર જગતના તાવ સ્વરૂપનો પ્રકાશ કરનાર છે. જે ૧૬૫
વિવેચન – આત્મા તેનું લક્ષ્ય સાધ્ય પરમાનંદની
For Private And Personal Use Only