________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૩૩
આત્મા ફરીથી આત્માને કર્મ રજવંત અપવિત્ર નથી જ કરતે એટલે ફરીને કર્મબંધ વડે આત્માને સંસાર સાગરમાં ડુબાડત નથી જ. તે આત્મા આમ સ્વરૂપને પ્રત્યક્ષ દેખે છે. તે જે સ્થાનમાં ભાવમાં મનુષ્ય તિર્યંચકે દેવભવમાં હોય ત્યાં જે આત્મ સ્વરૂપનું પરમાત્મ સ્વરૂપનું સમરણ કરતા રહે છે. તે આત્મા શુદ્ધાત્મ ભક્તિથી પરમાત્મ સ્વરૂપને આશ્રય કરે છે. તે સંસારમાં રખડતા નથી. બે ત્રણ ભવમાં જ સંસારને ક્ષય કરી પરમાત્મ સ્વરૂપને ભજનારો થાય છે. ૧૬૨ ૧૬૩ भृताश्च वर्तमानाच, भाविनो ये जिनेश्वरा : जीवा एव परात्मानो, बोधे सम्यग विवेकतः ॥१६४ ॥
અથ:––ભૂતકાલમાં થયેલા વર્તમાનમાં થતા ભવિ. ષ્યમાં થનારા જે જીનેશ્વરે છે તે સર્વજી સત્ય શુદ્ધ વિવેકથી પરમાત્મા સવરૂપના બધથી જ થયેલા છે. ૧૬
વિવેચન –જે ભૂતકાલમાં અનંત ચેવિશીએ થઈ ગઈ તેમજ પાંચ ભરત પાંચ અરવત તથા પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં પણ અનંત કાલથી ચાલતા ધર્મ પ્રવાહને સજીવન રાખનારા અનંતા તીર્થકર અરિહંતે વીતરાગે થયા ગણધર આચાર્ય થયા, કેવલીઓ થયા, તેમજ વર્તમાનમાં પણ મહા વિદેહમાં થાય છે. ભારત એરાવતમાં પૂજ્ય યુગ પ્રવરે થાય છે. ધર્મ પ્રવાહને વિક્સાવે છે મુક્તિનો માર્ગ અવિચ્છિન ચલાવે છે તે સર્વ પૂજ્ય પ્રવરે છે. તે આત્મ સ્વરૂપની શુદ્ધિ કરીને અરિહંત સિદ્ધ આચાર્ય
For Private And Personal Use Only