________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३३२
. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત
॥ ૨૬૨ ॥
आत्मदृष्टिप्रतापेन, साक्षादात्मा प्रदृश्यते; यत्र तत्राऽपि तत्स्मर्ता, शुद्धभक्त्या तदाश्रये. અઃ—આત્મા પેાતાની સહજ ભાવમય શક્તિ વીર્યસ્તુ' આલ`મન કરીને સર્વ ક્રમ ૨૪ના પુદ્ગલ કણીયાને આત્મા જ અસભ્યેય પ્રદેશને નિમલતા વાળા કરવા પ્રવર્તે છે. તેમ જ આત્મદૃષ્ટિના જ પ્રતાપથી આત્મ સ્વરૂપને સાક્ષાત્ જુવે છે તે બાહ્યથી જ્યાં ઢાય ત્યાં રહ્યો છત તે આત્મભાવનું સ્મરણ કરતાં શુદ્ધ ભક્તિથી આત્માને અનુભવે છે ॥ ૧૬૨ ॥ ૧૬૩ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન :—આત્મા જ્યારે પેાતાની શકિત-વીય જે આજસુધી માહના ઉદયથી અને અન્ય કર્મીના ખભ્રવાત્ આરવણેથી અનાદિકાલથી આચ્છાદન થયેલું' છે. તેને તપ સયમ શ્રદ્ધાવડે આત્મ સ્વરૂપને ગુરૂગમથી જાણીને સ કમ મલના આવરણુ રૂપરજને આત્મ શકિત વીયને પ્રગટાવીને નષ્ટ કરે છે તે આત્માના અસંખ્યાત પ્રદેશાને નિમલ ભાવને પ્રાપ્ત કરે છે. તેથી થયેલ શુદ્ધાત્મષ્ટિના પ્રતાપથી આત્માના સ્વરૂપનું દર્શન કરે છે કહ્યુ છે કે,
यः स्नात्वा समताकुण्डे हित्वा करमलजं मलम् । पुनर्नयाति मालिन्यं सोऽन्तरात्मा परः शुचिः ॥ १ ॥
જે આત્મા સમત્વ ભાવમય સમતા કુંડમાં સ્નાન કરીને રાગદ્વેષથી ઉપજેલા અનેક પાપરૂપ મેલને સ્નાનથી દુર કરીને સમ્યક્ત્વ વાસિત 'ત:કરણવ'ત થયેલેા હૈાવાથી પવિત્ર અનેલ
For Private And Personal Use Only