________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૩૩૧.
અથ –હું તે પરમાત્માનું ધ્યાન કરું છું, કે જે વિદ્યમાન એ ત્મ સ્વરૂપ ગુના આકર ઘર સમાન છે તેથી હું આત્માનું અંતર સ્વરૂપ છે તેમાં મગ્ન થયે છું તે પૂર્ણાનંદ મહોદધિને પ્રાપ્ત થયેલ છું. મેં ૧૬૧ છે
વિવેચન –પિતામાં સર્વગુણે જે સહજભાવે પ્રગટ રહેલા છે તે પરમાત્મા અરિહંત સિદ્ધ સામાન્ય કેવલીઓ. પિતાના આત્મગુણેમાં નિરંતર રમણ કરતા સચ્ચિદાનંદને આનંદ ભગવે છે. તેવા અનંતગુણે પ્રત્યેક ગુણેને અનંતાનંદ પર્યાયના સ્વયંભૂરમણ સમુદ્ર સમાન ગુણાલય છે તેનું રૂપાતીત ભાવે ધ્યાન કરી રહ્યો છે તેમનું ધ્યાન કરવું તે જ વસ્તુતઃ આત્મ સ્વપનું જ ધ્યાન છે કારણ કે તેથી આત્મસ્વરૂપને પૂર્ણ પ્રકાશ થાય છે. બાહ્ય ભાવની ઉપાધિ ભૂલાય છે. તેથી પરમ સુખને પિતે સ્વયંભુરમણ છે. એવું સત્ય પરમાર્થિક જ્ઞાન થાય છે. તેથી હું અંત સ્વરૂપમાં મમતા પામેલે પૂર્ણાનંદને મહેદધિ સ્વયંભુરમણ હું પિતે છું
રક્ષિણિશાપુ મુદ્રિતે; મહામના, अन्तरे वावभाषन्ते स्कुटाः सर्वा स्मृद्धयः ॥२॥
બાહ્ય પૌગલિક ભેગની દૃષ્ટિને પ્રચાર નષ્ટ કર્યું છતે આતમ સ્વરૂપમાં રહેલી અનંત ત્રાદ્ધિ-શક્તિ-સમૃદ્ધિને પ્રત્યક્ષ રૂપે આત્મા અવલોકે છે. એટલે પોતે સર્વ આત્મા
દ્ધિ-સમૃદ્ધિને પૂર્ણ સ્વામિ જ છે. જે ૧૬૧ / आत्मवीय समालम्ब्य,, धुन्वन् कर्मरज : कणान्। आत्माऽसंख्यप्रदेशानां, निर्मलीभावमाश्रये. ॥१६२ ॥
For Private And Personal Use Only