________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૩૨૫
-નિરાકાર સચ્ચિદાનંદ (જ્ઞાન ચારિત્ર) સ્વરૂપ પરમાત્મા કે જે નિરંજન (લેપ વિનાના) છે. તેવા સિદ્ધ પરમાત્માનું ધ્યાન રૂપાતીત રૂપે થાય છે તે સિદ્ધ પરમાત્માને નિત્ય સ્મરણ કરતે થેગી તે સ્વરૂપનું અવલંબન કરીને બાહ્ય પુદ્ગલને ગ્રહણ વ્યાપાર ત્યાગ કરતા તેમાં તન્મય થઈને પરમાત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપનું દર્શન કરે છે. જ છે ૧૫૬ ! रागद्वेषात्मिकां वृत्ति, संत्यजामि स्ववीर्यत : तत्वमस्वादिलक्ष्योऽहं, सम्यगशुद्धात्मदृष्टितः ॥१५७॥
અથ – યથાર્થતામય સમ્યક્ત્વ રૂપ શુદ્ધ આત્માની દૃષ્ટિથી હું રાગદ્વેષને ત્યાગ આત્મવીર્યને પ્રગટાવીને કરૂં છું. અને તરવ મસિરૂપજે લક્ષ્યને સિદ્ધ કરનારે છું. ૧૫૭
વિવેચન :- આમા સમ્યગજ્ઞાનથી પૂર્ણ શુદ્ધ શ્રદ્ધા વંત થયે છતે આમ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય કરતે હેવાથી પ્રથમ તે આત્મ શકિતને પૂર્ણ જગાડીને તે આત્મા ની સાથે અનાદિ કાલીન મલરૂપ વા બીજરૂપ રાગદ્વેષ મય જે વૃત્તિઓ છે તેને સર્વથા ક્ષય કરવાની પ્રવૃત્તિ કરવાની છે. તેના ક્ષય જેટલા અંશે થાય તેટલા અંશે આત્માનિ. લેપ થાય છે. તેથી પરમાત્મા અને આત્માને સમન્વય કરવા લાગે છે. તેથી જ્યારે રૂપસ્થ વા રૂપાતીત ધ્યાનથી અરિહંત અને સિદ્ધ સ્વરૂપનું ભાન થાય છે. તેની જ સાથે આત્મ સ્વરૂપ નું પણ દર્શન કરે છે. ત્યારે વિચારે છે તે તે પરમાનંદ ભગવે છે. હું સંસારમાં કેમ રખડું છું, મારામાં અને
For Private And Personal Use Only