________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪.
આ. હિસાગરસૂરિકૃત વિવેચન સહિત મને ભેગા કર્તા કે બંધ કર્યા નિશ્ચયનયથી નથી જ. પરમાત્મ પંચવિશતિમાં જણાવે છે કે,
द्रव्यकर्मविनिर्मुक, भावकर्मऽबिवर्जिक्तं, नो कर्म रहितं, विन्ति निश्चयेन चिदात्मनम् ॥१॥
અર્થ: –નિશ્ચયનયથી આત્મ સ્વરૂપ વિચારીએ તે આત્મા પુણ્ય પાપ આદિ કર્મના પુદ્ગલે રૂપ દ્રવ્ય કર્મ ગ્રહણ કરતે નથી. તેમજ ભાવક શુભાશુભ અધ્યવસાયે અને વિપાકેદ ભોગવતા ભાવકને ભેગ પણ હું કરનાર નથી જ. કારણ કે હું નિશ્ચયથી તેવી ક્રિયાને કરનારે નથી જ પણ આત્માને શુદ્ધ પરિણતિમય અંતરથી નિશ્ચયભાવે નિર્લેપ અવસ્થાને ધારક છું.
"निर्विकारं निराधारम्, सर्वसंगविवर्जितं, परमानन्द सम्पन्न, शुद्ध चैतन्यलक्षणम् ॥१॥
શુદ્ધ નિશ્ચયનયથી જોતાં આત્મા વિકાર વિનાને સ્વતંત્ર કેઈનું આલંબન નહિ લેનાર સર્વને સંગ નહિ કરનાર પરમાનંદને ભેંકતા તેજ સંપદાવંત શુદ્ધ ચિતન્ય રૂપ લક્ષણ વાલે છે. તેવા બ્રહ્મ સ્વરૂપવંત આત્માને આત્માગીન્દ્ર મહારાજ રૂપાતીત ધ્યાન કરનારા યોગાભ્યાસીઓ જાણે દેખે છે. યોગ શાસ્ત્રમાં જણાવે છે કે,
अमूर्तस्य चिदानन्दरूपस्य परमात्मन:, निरञ्जनस्य सिद्धस्य ध्यानं स्याद्रुपवर्जितम् ॥ १॥ इत्यजत्रं स्मरन् योगी, तत्स्वरुपावलम्बन, माप्नोति ग्राह्यग्राहकवर्जितम् ॥२॥
For Private And Personal Use Only