________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
- -
૨૬
આત્મદર્શનગીત ફત્વ રૂપ બીજના ચંદ્રની રેખા સમાન આત્મદર્શનની કાંઈક ઝાંખી ઝાંખી પણ અનુભવવા માંડે છે. તે ગુણશ્રેણિમાં જેમ જેમ આગળ વધે તેમ તેમ સચ્ચિદાનંદમાં ચારિત્ર જ્ઞાન, ધ્યાન, તપ, વેગથી આગળ વધતે સર્વ કર્મ કલંકમય આવરણને દૂર કરી પૂર્ણ ચંદ્રની પેઠે સર્વજ્ઞાન, દર્શન ચારિત્રરૂપ,નિરાવરણ ગુણની પૂર્ણ વ્યક્તિ ભાવે થાય છે. ત્યારે તે પરમાત્મા સ્વયંભૂ રમણ સમુદ્રની પેઠે પૂર્ણ ગંભીર પૂર્ણ શાંત એવા આત્માનંદના ગુણેમાં શુદ્ધ પર્યાયરૂપે પૂર્ણતાથી. ૨મણતા કરે છે. છેલ્લા
આવા સ્વરૂપને ધારણ કરનારે આત્મા હોવાથી તેની પ્રાપ્તિ માટે યત્ન કર. नाहं बायपपश्चस्य, कर्ता कारयिता न च । अन्तरदृष्टया विलीयेत, बाह्यवस्तु च नान्यथा ॥१०॥
અથ –હું આત્મા વસ્તુતઃ બાહ્ય દેખાતા જગતના પ્રપંચન કરનાર કે કરાવનારે નથી જ, પણ અંતર દષ્ટિના વિલય થવાથી બાહ્ય દ્રષ્ટિથી સર્વ પ્રપંચને હું કરનારે. છું એવી માન્યતા મારી વતે છે, વસ્તુતઃ હું તેથી ભિન. છું. મે ૧૦
વિવેચન –હું આત્મા હેવાથી મારાથી અન્ય જે જે ભાવે જગતમાં વતે છે, તેને હું નિશ્ચય નથી કર્તા કરનારે. નથી,તેમ કારયિતા-કરાવનારે પણ નથી. ગીતામાં કહ્યું છે કે –
न कर्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः। न कम फलसंयोग, स्वभावस्तु प्रवर्तते ॥१०॥
For Private And Personal Use Only