________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઋદ્ધિસાગરસૂરિકૃત વિવરણ સહિત માગવા છતાં પણ પેટ પૂર્ણ થાય તેટલું પણ અન્ન નથી મેળવી શકતા. તેમજ જાતિહીન ચાતુર્યહીન દેહની
ભાથી પણ હીન કર્મના ઉદય બલથી એક ક્ષણમાં દિશે દિશામાં સત્તા ચલાવનારે રાજ છત્રને ધારણ કરે
ના રાજાધિરાજ બની જાય છે. આવી અત્યન્ત કમ વિપાકોની વિચિત્રતા ઉંટની પીઠ જેવી વક જોઈને કહે ચગી તેમાં કઈ રીતે આદર ધરે? તે કમદલની વિચિત્રતાથી સમાન ધર્મવાલા એવા આત્માઓની વ્યકિતરૂપમાં વિચિત્રતા છતાં પણ સત્તા સ્વરૂપે સર્વ આત્મા પરમાત્મા રૂપે છે. તે સુદેવ, સુગુરુ અને સુધર્મની સામગ્રી માનવ ભવમાં આવીને પ્રાપ્ત કરે છે, ત્યારે પૂર્વે જણાવેલા ત્રિકરણે કરી સમ્યગ દર્શન યુક્ત થઈને શુદ્ધ ચારિત્ર ગવડે સર્વ કર્મમલને
તે છતે અંતરાત્મ દશામાં ગુણશ્રેણિમાં ચડતા તપ જપ ધ્યાન અગ્નિને સુવર્ણની જેમ પૂર્ણ શુદ્ધ થયે છત વ્યક્તિભાવે સ્વાભાવિક ગુણો વડે એટલે પૂર્ણ સચ્ચિાનંદ રૂપ પરમાત્મ દશાથી પૂર્ણ થાય છે. કહ્યું છે કે –
कृष्णे पक्षे परिक्षीणे शुक्ले च समुदञ्चति । ઘોતજો ધ્યક્ષ પૂજનવિધી શરા III
કૃષ્ણ પક્ષની રાત્રીઓમાં ક્ષીણ થયેલે ચંદ્ર શુકલ પક્ષની પૂર્ણિમાએ સર્વ કલાથી પૂર્ણ થઈને શોભે છે. આત્માએ પણ અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ કષાય અશુભ ચેગ રૂપ પ્રવૃતિમય કૃષ્ણપક્ષ રૂપ અનંત અનાદિકાલવિતા. હવે જ્યારે શુકલપક્ષ સમાન શુદ્ધ ક્ષાયિકાદિ ભાવમય સમ્ય
For Private And Personal Use Only