________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૩ર૧
છે. પણ તેમાં તે મારૂ કાંઈ પણ નથી જ. હું ચેતનરૂપ સમ્યગ્ જ્ઞાન દર્શોન ચારિત્રનીય ઉપયાગ રૂપ શુદ્ધ પરમ બ્રહ્મની સત્તાવાળા છું તેથી તે પર વસ્તુઓના લાભ કે હાની થતાં મારૂ કાંઇ પણ ખગડવાનું કે સુધરવાનું' નથી જ. જે સયાગથી પ્રાપ્ત થયું છે. તે અવશ્ય વિચાગને લાયક જ છે. એટલે જે પર વસ્તુ આવી છે. તે અવશ્ય જવાની જ છે. જ્ઞાતમ્ય ૢિ ધ્રુવ મૃત્યુ :, 'જન્મેલાને અવશ્ય મરવું પડે જ છે. અજ્ઞાતયડનો મૃત્યુમી –અજન્મેલાને સિદ્ધ પરમાત્માઓને મરણના ભય નથી. ગીતામાં જણાવે છે કે
जायते म्रियते वा कदाचिन्नायं भवति भविता वा बभूवअजो नित्य शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥१॥ આ આત્મા અજ હાવાથી જન્મતા નથી મરતા એ નથી ભૂતકાલ વર્તમાન કે ભવિષ્ય કાલમાં પણ તે નિત્ય સનાતન શાશ્વતા એટલે પુરાતન હાવાથી પુદ્ગલ દ્રવ્યના શરીર ઇન્દ્રિયે અને પ્રાણા જો કે હણાય કારણ કે પુદ્દગલ દ્રવ્ય સડન પડેન વિનાશિ ધ વાલુ છે. તેને વિયેાગ થાય પણ આત્મદ્રવ્ય જે અસંખ્ય પ્રદેશનુ છે તે નિત્ય છે. તેના કાઈ પશુ કાલક્ષેત્ર નાશ કરી શકતું નથીજ, જોકે તે પારિણામિક હાવાથી તેના પર્યાયાના નાશ થાયછે નત્રા થાય છે તે ક્ષણેક્ષણે બદલાયાજ કરે છે. આયુષ્ય કેમ ના ક્ષય પૂર્ણ થતાં આત્મા કોઇ નિમિત્ત પામીને વા અનિમિત્તે પણ સહજભાવે મૃત્યુ પામે છે, તે મૃત્યુ દશ માણેાને ક્ષય કરે છે. એટલે વિયેાગ કરે છે.
૨૧
For Private And Personal Use Only