________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
આ. અહિસાગરસૂરિકત વિવેચન સહિત પણ આત્મ સ્વરૂપની જરાએ હાનીતે મૃત્યુ કરી શકતું નથી જો જીવતો નિત્ય સનાતન શાશ્વત જ રહે છે. તે કર્મ આવ. રણને જ્યારે ક્ષય કરશે ત્યારે આત્મસ્વરૂપને પૂર્ણ કતા થઈને દશપ્રાણેને ગ્રહણ મેચન ફરવાનું ત્યાગ કરશે. અને આત્મ સ્વરૂપમાંજ સદા વિચરશે. તે ૧૫૪ છે बाह्यं जानामि पश्यामि, तत्र न प्रतिबन्धता; स्वच्छादर्श स्वरूपं मे, सर्व तत्र प्रभासते. !! ઉષધ છે
અર્થ - બાહ્યભાવે હું સર્વ દશ્યોને દેખું છું. પણ તેમાં મારે કાંઈ રાગદ્વેષને સંબંધ નથી જ. જેમ ૨૭ આદર્શમાં રૂ૫ તેમ શુદ્ધ જ્ઞાનમાં મારૂં સર્વ સ્વરૂપ મને પ્રત્યક્ષ અનુભવાય છે. જે ૧૫૫ છે
વિવેચન – જગતમાં રહેલા સર્વ ચરાચર બાહા દ્રવ્ય પદાર્થોને કે જે દશ્ય રૂપે છે તેને હું દેખું છું અને ગુણ પરિણામોને પણ જાણું છું. તેના અનુકુલ સ્વભાવ અને પ્રતિકુળ સ્વભાવને પણ જાણું છું પણ તેમાં હવે મને ભોગ્યભાવે રાગ મારાપણું નથી. તેમજ પ્રતિકુળ દુઃખ ઉપસર્ગ પણે પીડા રૂપે થાય તે પણ તેના દ્વેષ તિરસ્કાર બુદ્ધિ પણ થતી નથી. પરમ પૂજ્ય યશવિજય વાચક વર જ્ઞાનસારમાં જણાવે છે કે, “વવર્મતાશા વાયુનો નર,
न रागं नापि द्वेष, माध्यस्थ्येषु गच्छति સજીએ પિત પિતાના અધ્યવસાય પૂર્વક પૂર્વકાલમાં
For Private And Personal Use Only