________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
ઘણા ઉપર જ દષ્ટિ શ્રદ્ધારૂપના ત્રાટકરૂપ સ્થાન કરી છે. એના વડે અંતરાત્માના સાધન વડે પરમ સ્વરૂપને સાધ્ય કરવામાં પ્રવૃત્ત થયેલે સાધક આત્મા હોય પરમ બ્રહ્મરૂપ આત્મ જાતની યજ્ઞ વેદિકામાં અબ્રા પર પુદુગની નિવૃત્તિ રૂ૫ અબ્રહ્મરૂપ ધનને હેમી દઈને પૂર્ણ સ્વરૂપે આત્મ સ્વરૂપનું રક્ષણ કરનાર ગીશ્વરે હાય તેમજ બ્રહ્મ સ્વરૂપનો અભ્યાસ કરનારા દ્રવ્ય અને ભાવથી પૂર્ણ બ્રહ્મચર્યમાં વર્તનારે કદાપિ પણ પાપકર્મ કરતું જ નથી. તેથી તે પાપ કર્મને લેપ તેને લાગતું જ નથી તેમજ પરમ બ્રહમાનું ધ્યાન કરનારો તેની જ એક નિષ્ઠા ચિત્તવૃત્તિ હેવાથી પરમ બ્રહ્મમાં લય થાય છે. તે જ બ્રહ્મ યજ્ઞ કરનારે વસ્તુતઃ છે. તે જ પરમ અમૃતનું શુદ્ધાનંદ રૂપ અમૃતનું નિરંતર પાન કરતે છતા પ્રત્યક્ષ ભાવે આત્મ સ્વરૂપને અનુભવ કરે છે. ૧૫૧
समाधिसनिविष्टोऽहं, मृत्युमीतिविविर्जितः मृत्युहरति माणांव, जीवो नित्यसनातनः ॥१५२॥
અથ – હું આત્મા સમાધિમાં સમ્યગ્ન ભાવે પ્રવેશેલે હવાથી હવે મને મરણ આદિને ભય રહો નથી જ કારણ કે મૃત્યુ તે શરીરના પ્રાણને હરણ કરે છે. પણ આત્મા જીવતે નિત્ય સનાતન ભાવે શાશ્વત જ છે કે ૧૫૪ છે
વિવેચન –હવે મેં સ્વ સ્વરૂપ પર સ્વરૂપની વહેંચણી કરી છે. તેથી મેં મારું સ્વરૂપ શરીર ઈન્દ્રિયે મન શ્વાસોશ્વાસ આયુષ્ય મનવચન કાય બલરૂપ નથી. તે સર્વ કમ જન્ય જડ પદાર્થો મેં અજ્ઞાન મિથ્યાત્વ કષાયના ગે મેળવેલા
For Private And Personal Use Only