________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૩૧૯
કષાયેના વિનાશ યુક્ત મોહનીય કર્મને વિનાશ કરીને મિથ્યાત્વને ત્યાગ કરવા પૂર્વક આત્મા સ્વરૂપનું યથાર્થ અનુભવ કરવા પૂર્વક ચારિત્રાવરણમાહના ઉદયને અભાવ થવાથી ક્ષમા આર્જવ માર્દવ આદિ ગુણનું જે આત્મામાં પરિણમન થવું તે થમ વા ઉપશમ સમતા કહેવાય છે. તે જ જ્ઞાન ભક્તિ શ્રદ્ધાવડે સર્વ આત્માઓ અનુભવીને આત્મ સ્વરૂપના દશ થાય છે. ૧૫ર છે
शुद्धस्थिरोपयोगेन, ध्यानं कृत्वा मूर्धनि । परमब्रह्मणि संलीनो, भुजेई, परमामृतम् ॥ १५३॥
અથ –સ્થિરતા પૂર્વક શુદ્ધ ઉપગથી ધ્યાન કરીને મસ્તકે ચિત્ત વૃત્તિને રેકીને જે ચેગી પરમ બ્રામાં સારી રીતે લીન થાય છે તેમ કરીને હું પણ પરમ અમૃતને ભેંકતા થઉ કે ૧૫૩ છે
વિવેચન –જેમ ગીજને મનના સર્વ સંકલ્પ વિકલ્પને ત્યાગ કરીને સ્થિરતા મય શુદ્ધ આત્મ સ્વરૂપને નિત્યાનંદમય અનુભવ કરે છે. તેમ હું પણ પરમાનંદને આમ સ્વરૂપ અમૃતને નિરંતર પાન કરનાર થઉં. કહ્યું છે કે,
ब्रह्मण्यर्पितसर्वस्वो ब्रह्मदृग् ब्रह्मसाधनः, ब्रह्माणुजुह्वद् ब्रह्म, ब्रह्मणि ब्रह्म गुप्तिमान् ॥१॥ ब्रह्माध्ययननिष्ठावान् , परम ब्रह्म समाहितः, ब्रह्मणो लियते नाधै नियागपतिप्रतिमान
અથ–જે ગી બાને આત્માને જ્ઞાન દર્શન ચારિત્રવીર્ય ઉપગ રૂપસ્વત્વ સર્વનું સમર્પણ કરનાર છે. તેમજ પરમ
For Private And Personal Use Only