________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
આ. ઋદ્ધિસાગરસૂરિકત વિવેચન સહિત
આદિ કર્મને ક્ષય કરીને કેવલ્યલક્ષમી અને મુક્તિ પ્રાપ્ત કરે છે. ૫ ૧૫૧ ||
गुह्याद् गुह्यतरं तत्वं, वच्मि शिष्यानामुपकृते । ज्ञान भक्ति सामालम्ब्य, भजन्तु साभ्यभावनाम् ॥१५२।।
અથ ગુહ્યથી પણ ગુહ્યતર તત્વ હું ચોગ્ય શિષ્યના ઉપકાર માટે જણાવું છું કે સર્વ પ્રકારે જ્ઞાન તથા ભક્તિનું સમ્યમ્ આલંબન કરીને સર્વ આત્માઓ સામ્ય ભાવનાને ભજે. ૧૫રા
વિવેચન –આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાના અનેક જાહેર રસ્તાઓનું સર્વ વિવેચન થયેલું છે પણ તે અત્યન્ત ગૂઢ છે. અને તેની પ્રાપ્તિમાં મુખ્ય ઉપાદાન કારણ થાય તેવું સમત્વ ભાવ મહાન આત્મ દર્શનમાં અવલંબન છે. તેને હે શિષ્ય હે મુમુક્ષુ છે તે તમારા હિત માટે જણાવું છું સર્વ રાગ દ્વેષ મહ કષાય અઢાર પાપસ્થાનકને ત્યાગ મનવચન કાયાની શુદ્ધિ જગતના સર્વ પ્રાણીઓ ઉપર મૈત્રી ઇ-ક્રિયે ઉપર વિજય અશુદ્ધ મનભાવ ઉપર વિજય અને અપકારી પ્રત્યે પણ મધ્ય ભાવ કરે સર્વત્ર સમતા કેળવવી તે એક જ ગુઢમાં પણ ગુઢ તત્ત્વ છે. તે સમત્વને લાભ સમ્યગૂ શ્રદ્ધા પૂર્વકનું અનુભવ જ્ઞાન અને પૂજ્ય ગુરૂઓ, દેવાધિદેવ, ગુણ શ્રેષ્ઠ સંતની શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનું અનુમોદન, ગુણ, સ્તવન, સેવા ભક્તિ વડે થાય છે. उपशमस्वरुपं उपयुक्तो मिथ्यात्वमपहाय यथार्थमासन पूर्वकचारित्रं मोहोदयाभावात् क्षमादिगुणपरिणतिशमः
For Private And Personal Use Only