________________
Shri Mahavir Jain Aradhana Kendra
આત્મશન ગીતા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
આષાર છે. તેમજ સર્વ જ્ઞાન દર્શન ચારિત્ર વડે જગતમાં સર્વની સાથે સમત્વ ભાવે રહેતા હાવાથી વ્યાપકતા ભાવે વિભુ છે. ।। ૧૫૦ |
આ એકાગ્રતા ભાવથી જે લાભ થાય તે જણાવે છે. उन्मीनी भावमासाद्य, सर्वत्र ब्रह्मनिष्ठया, योगिनी निश्चलं नित्यं प्राप्नुवन्ति शिवं पदम् ॥ १५१ ॥
અથ:-સર્વત્ર બ્રહ્મ ભાવની નિષ્ઠા વડે ધ્યાનમાં ઉન્મનીભાવને પામીને તે ચેાગીશ્વરા નિશ્ચલ નિત્ય ભાવે રહેતા શિવપદને પ્રાપ્ત થાય છે. ।। ૧૫૧
વિવેચન --પરમાત્મ સ્વરૂપમાં રૂપસ્થભાવે એકાગ્રતા થતાં ધ્યાતા ધ્યેય અને ધ્યાનને અભેદ થતાં સત્ર એક આત્મ સ્વરૂપનું દર્શન કરતાં એક પ્રત્યમય થાય છે તેથી આત્મા સત્ર બાહ્ય અર્થાં પડેલા છતા તે ઉપર દૃષ્ટિ ન કરતાં સંકલ્પ વિકલ્પાથી રહિત થયા છતાં ઉન્મનીભાવને પ્રાપ્ત થાય છે. શ્રીમાન્ ડેમચંદ્રસૂરિ કહે છે કે,
बहिरन्तश्च सम्मतात्, चिन्ताचेष्टापरच्युतो योगी, तन्मयभावं प्राप्तः कलयति भृशमुन्मनीभावम् ॥ १ ॥
For Private And Personal Use Only
ખાહ્ય અને અભ્યંતર ભાવે મનની ચિ'તાથી સર્વથા રહિત હાવાથી તેની ચેષ્ટા પણ ન હાવાથી યેાગી તન્મય ભાવે એકાગ્રતા પામેલ હાવાથી અત્યન્ત ઉન્મનીલાને પામે છે. તેમાં એક નિષ્ઠાથી અભેદ્યતા પ્રાપ્ત થતાં નિશ્ચલતાના ચેાગે રૂપાતીત શુકલ ધ્યાનની શ્રેણિએ ચડીને સ માઢનીય