________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧}
આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન હિત
કારણ થતુ હાવાથી દુઃખજ સમજવુ જેમ કે ગ્રીષ્મ ઋતુમાં તાપથી અકળાયેલા મનુષ્ય શરીર ઉપર માટીના ગારા લગાવે છે. તેને થાડા વખત જરા ઠંડક થાય પછુ માટી સુકાતાં દુ:ખમય વિડંખના થાય છે. અને લેાકામાં હાંસી પ્રાપ્ત કરે છે. તેથી સારા વિચારક વિક્ષણુંએ એ પુદ્ગલ ભાગથી વિરતિ પ્રાપ્ત કરીને સમ્યગૂજ્ઞાન દર્શન ચારિત્રમાં પ્રવૃતિ કરવી જોઇએ કારણ કે તેજ તેના સત્ય ગુણા છે. તેના પાતે તાદાત્મ્યભાવે આશ્રયદાતા છે. શ્રી મહાપાધ્યાય યુશે:વિજયજીએ જ્ઞાનસારમાં કહ્યું છે કેઃ चारित्रमात्मचरणावू ज्ञानं वा दर्शनं मुनेः ।
शुद्धज्ञाननये साध्यं तु क्रियालाभा तु क्रियानये ॥ १ ॥
સભ્યષ્ટિ વંત આત્મા આત્મ સ્વરૂપમાં મન વચન કાયાના યાગવડ અપ્રમત ભાવે જો પ્રવૃત્તિ કરતા હોય તે જ્ઞાનદર્શન ચારિત્રમાં વર્તે છે. તેમ જ્ઞાનનયથી સમજવુ અને તે પરમાત્માના ઉપદેશને અનુસારે શુદ્ધ ભાવમય હાય તા શ્રદ્ધારૂપ દર્શન પરમાથ એધમય જ્ઞાન તેમાં અપ્રમત ભાવના મય એકવતા હાવાથી ચારિત્ર છે તેમ શુદ્ધાદ્વૈત નયથી તે મુનિને તે રત્નત્રયથી વ્યાપ હાવાથી ભેદ નયથી જ્ઞાન વન ચારિત્ર જુદા માને અને જ્ઞાન ફળરૂપ ક્રિયા શ્રદ્ધાના પૂર્ણ લાભ થયે। હાવાથી ક્રિયાનય–કમ યેાગવડ ત્રણેને એકરૂપે ચારિત્ર સ્વરૂપે માને છે. જ્ઞાનની અપેક્ષાથી જ્ઞાની ક્રિયાનયની અપેક્ષાથી ચારિત્ર તે કહેવાય છે. તે સ` આત્મગુણા આત્માથી અભેદ હાવાથી તેના અલેક હાવાથી તેના તાદાત્મ્યભાવે આશ્રય
For Private And Personal Use Only