________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા .
૩૧
છે એટલે કથંચિત નિત્ય, કથંચિત અનિત્ય, કથંચિત્ એક કથંચિત્ અનેક એમ એક નય જ્ઞાન પ્રમાણુની છે, એ વાત વિશેષાવશ્યકમાં કહેલી છે. તેને ભરમાત્માએ અવશ્ય હૃદયમાં વિચારવી દરેક દ્રવ્ય ગુણે પપ રૂપ સર્વ પદાર્થો સ્વદ્રવ્ય સ્વ ક્ષેત્ર સ્વ ભાવની અપેક્ષાથી સદુ-વિદ્યમાન છે. પર દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે અસત્ અવિદ્યમાન છે. તેમજ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. પર્યાની અપેક્ષાથી ક્ષણે ક્ષણે નવિનતા આવે પૂર્વ પર્યાય નષ્ટ થાય તેથી અનિત્ય છે. સામાન્ય ધર્મથી એકત્વ છે. વિશેષ ધર્મની અપેક્ષાથી અનેકત્વ પણ છે. એમ એવં વિશેષાવશ્યકમાં જિનભદ્રગણક્ષમાશ્રમણ પૂર્વધર જણાવે છે.
सदसदविसेसणाओ भवहेउ जहिद्विय मोवलंमाउ । नाणफलाभावाउ, मिच्छादिहिस्स अनाणं ॥१॥
સદ અને અસદનો અપેક્ષાથી વિચાર કરવાને જેઓને અભાવ હોય તેવા અજ્ઞાનીઓ અશુભ ભાવથી કર્મને બંધકરતા હોવાથી જ્ઞાનને લાભ જે વિષય વિરતિરૂપ ન મળતું હોવાથી તે જ્ઞાન મિથ્યાત્વ રૂપ હોવાથી અજ્ઞાન જ કહેવાય છે. શ્રી હેમચંદ્રાચાર્ય ભગવાન જણાવે છે કે, अनन्तधर्मान्मकमेव, तत्वमतोऽन्यथाऽ सत्वम् ।
જગતમાં જે જીવ અજીવ આદિ દ્રવ્ય ગુણે પર્યા તે સર્વે તવ સ્વરૂપે જોઈએ તે સદ્ અસદ્દ આદિ અનંત ધર્મમય અનુભવાય છે. તેમાં દ્રવ્યમાં કેટલાક ધર્મો છવા
For Private And Personal Use Only