________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
જીવમાં ચતન્યાદિ, મુગલમાં રૂપ રસાદિ ગુણે સહજભાવરૂપે સદા વતે છે. તેમાં અનંત પર્યાયે પણ અનુક્રમે થયા કરે છે. તેથી પૂર્વકાલમાં જે સદ્ વિદ્યમાન હતા તે વર્તમાનમાં અસત્ અભાવરૂપે હોય છે. વર્તમાનમાં જે સહાયતે ભવિષ્યમાં અસદ રૂપે થાય છે. જે વર્તમાનમાં વ્યક્તિ ભાવે હોય તે ભૂતભાવમાં અસત્ થાય છે. તેથી એકાંત સદ્ કે અસદુપણું કોઈ પણ પદાર્થોમાં સમજાતું નથી અને વિશેષ વિશેષાવશ્યક, સ્વાદુવાદ રત્નાકર, અનેકાંતજયપતાકામાંથી સમજવા ચગ્ય છે. જે ૧૪૯ |
આ સર્વ ઉપનયનું જે ફળ છે. તે પૂજ્ય શ્રી જણાવે છે. सर्व सिद्धान्तसारोऽय, मुपादेयो विचक्षणः, ज्ञानदर्शनचारित्र, रत्नत्रयीमयो विभुः ॥ १५० ।।
અથર–સર્વ જગતના સિદ્ધાન્તને અભ્યાસ કરીને તેને પરમાર્થ અપેક્ષાએ વિવેકથી જાણને સમ્યજ્ઞાન દર્શન ચારિત્ર ગુણેનું સ્થાન રન ત્રયીથી યુકત આત્મા વિષ્ણુ છે. જે ૧૫૦ છે
વિવેચના–જગતમાં અનેક દર્શનશાસ્ને વિજ્ઞાન, શા, અર્થ શાસ્ત્ર, નીતિ શાસ્ત્રો, તર્કશાસ્ત્ર વિગેરેને સારે અભ્યાસ કર્યો હોય તેના રહસ્યોને પરમાર્થ જાયે હોય તે તેણે અંતરમાં હેય ઉપાદેય કઈ વસ્તુઓ છે. તેને પૂર્ણ વિવેક કર જોઈએ. આત્માને અભ્યદય કેનાથી થાય
For Private And Personal Use Only