________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
આ. ઋદ્ધિસાગરસૂરિકત વિવેચન સહિત
---
-
-
છે. તે સર્વ દ્રવ્યગુણ પર્યાને પણ અવશ્ય નિશ્ચયતા પૂર્વક જાણે દેખે છે. તેમજ જે અનેક સર્વદ્રવ્યગુણ પર્યાને યથાર્થ ભાવે જાણે દેખે છે. તે યેગી એક દ્રવ્યગુણ પર્યાને યથાર્થ સ્વરૂપે જાણે દેખે છે. તેમાં સંશય કે વિપરિતતા નથી જ આવતી શ્રી આચારાંગ સૂત્રમાં જણાવ્યું છે કે,
जे एगं जाणइ, से सव्वं जाणइ, जे सव्वं जाणई से एगं जाणइ ।
અથ –જે આત્મા એક પદાર્થને જાણે છે તે સર્વને જાણે છે. જે સર્વને જાણે છે. તે એકને જાણે છે. ૧૪૮ सदसदादिभावाश्च, ज्ञेया सर्वे व्यपेक्षया । विशेषावरश्के ख्यातं, विचार्य तत्पुनः पुनः ॥१४९॥
અર્થ સદ્દ અસદુ આદિ ભાવે સર્વ દ્રવ્યોમાં વિશેષની અપેક્ષાથી જાણવા એગ્ય છે. તેમ શ્રી વિશેષ આવશ્યક સૂત્ર ભાષ્યમાં જીનભદ્રશ્નમાશ્રમણે કહેલ છે તે અવશ્ય વારંવાર વિચારવું ૧૪ છે વિવેચનઃ સર્વ પદાર્થોમાં સદ્ અસદ્દનિત્ય અનિત્ય એક અનેક ભેદ અભેદય અય એવા અનેક ભાવો રહેલા છે. કેઈપણ પદાર્થ દ્રવ્ય સ્વરૂપે ગુણ રૂપે કે પર્યાયરૂપે એકાંત નિન્ય જ છે. કે એકાંત અનિત્ય છે. એકાંત સત્ છે. એકાંત અસત છે. એકાંત વાગ્ય છે. એકાંત અવાચ્ય છે. એવું કાંઈપણ એકાંત માનવા ગ્ય નથી સર્વ દ્રવ્ય અને પર્યાયે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવનામ સ્થાપનાની અપે. ક્ષાથી પર્યાય અને ગુણે આદિ અનેકમય અનંત ધર્માત્મક વતે
For Private And Personal Use Only