________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૩૧૧
સિદ્ધાંત સાંભળીને કોઈ પણ ભવ્યાત્માને ગભરાવાની જરૂર નથી જ પણ દરેક નયવાદિઓનું જે કહેવાપણું છે. તેને જુદી અપેક્ષાથી વિચારવું જોઈએ. અને માધ્યચ્ય ભાવે તેને જાય તેલવામાં આવે તે સર્વ નયનું કહેવાનું અપેક્ષાએ યથાર્થ છે. વિશુદ્ધત્વમયવાળું સમ્યગ્રત્વ ગ્રહણ કરી શકાય છે અને સ્વ સવરૂપમય આત્મ ચારિત્રમાં સાધુ પુરૂષે સ્થિરતા ને પામે છે, એથી સમ્યમ્ જ્ઞાન દર્શન ચરિત્ર રૂ૫ આત્મદૃષ્ટિ પરમ શુદ્ધ અનુભવાય છે. જે ૧૪૭ છે
एकं जानाति तत् सर्व, जानातीति विनिश्चयः, सर्व जानाति तद्ध्येकं जानाति स्मृतौ स्मृतः ॥१४८॥
અર્થ-જે એક પદાર્થ જાણે છે. તે જગતના સર્વ પદાર્થો પણ નિશ્ચયતાથી અવશ્ય જાણે છે. અને જે સર્વ પદાર્થોને જાણે છે. તે અવશ્ય એક પદાર્થને પણ જાણે છે એમ શાસ્ત્રમાં જણાવવામાં આવેલું છે. તેને આપણને અનુભવ થાય જ છે. ૧૪૮ છે
વિવેચન -જગતમાં જીવ અજીવ આદિ દ્રવ્ય તેના ચતન્ય આદિ અને જડતા આદિ ગુણે છે. તેને ક્ષણે ક્ષણે ઉત્પાદ વ્યય તથા પરિણામમય પર્યાયે થાય છે તેને જે આત્મા મતિજ્ઞાન ભુતજ્ઞાન અવધિજ્ઞાન, મન પર્યાવજ્ઞાનવાન એવા જ્ઞાનીઓ જાણે છે. તેનાથી જે આત્મયોગી એક પદાર્થને તેના દ્રવ્યત્વ ગુણત્વ પર્યાયત્વ ( ક્રિયાત્વ)ને યથાર્થ સ્વરૂપે યભાવે જાણે દેખે
For Private And Personal Use Only