________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧.
આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત
પક્ષ પકડીને અન્ય દનાનું ખંડન કરવુ તેની અપેક્ષા સ્વિકારવી તે વાદ વિવાદ કલેશ રૂપ થાય છે. સ` દ નાના અપેક્ષાએ સમન્વય, મુકાબલા કરતાં જૈન સ્યાદ્વાદ દનને અખંડ દેહરૂપ પૂર્ણ બને છે. તે સવ દન રૂપ નયના અનુભવ સાપેક્ષ ભાવે આત્મદર્શનને થાય છે. ! ૧૪૬ ॥
ઉપકારક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सम्यगव्यपेक्षया ज्ञाते, वस्तुनि नैव विद्यते, मिथ्यावादी ध्रुवं यत्र, सम्यक्त्वं तत्प्रतिष्ठितम् ॥ १४७॥
અર્થ :- સવ' વસ્તુને અપેક્ષા વધુ સમ્યગ્ ભાવે તેવા જ્ઞાનથી મિથ્યાત્વ વાદ નિશ્ચય નષ્ટ થાય છે. અને સત્ય સમગ્ દનની આત્મામાં પૂણુ પ્રતિષ્ઠા યાય છે. ૫ ૧૪૭ ૫
વિવેચનઃ- સવ નય ઈન મત શાસ્ત્રના સિદ્ધાંતની અપેક્ષાથી વિચારાય તા માધ્યસ્થ્યભાવે સવ દનના સિદ્ધાંતા અશત અપેક્ષાએ સમ્યગ્ ભાવે સમજાય છે. વસ્તુ અપેક્ષાએ અનેક ધમ ધારણ કરતી હાવાથી વસ્તુઓમાં નિત્યત્વ અનિ ત્યત્વ અનેકવ એકત્વ સ્થિરત્વ ચલત્ય ભાવત્વ અભાવત્વ રૂપે અપેક્ષાથી ઘટે છે. આવા સ્યાદ્વાદ મય સમ્યગ જ્ઞાનથી શુદ્ધ સમ્યક્ત્વ જ્ઞાન દનમય અનેક આત્મ ધમ થી પ્રતિષ્ઠિત થયેલ છે. શ્રી અનુયાગમાં જણુાવ્યુ` છે કે
सव्वेसि पि नयाणं बहुविहवत्तव्वयं णिसामित्ता | जं सव्वणयविशुद्धं तं चरणगुणडिओ साहू | ॥१॥ અઃ- સર્વ જુદા જુદા નયાનું પરસ્પર વક્તવ્યમય
For Private And Personal Use Only