________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૩૦૯
વિશેષરૂપ પદાર્થોને ભેદ કરીને જણાવે છે. બૌદ્ધ દર્શન આત્માને ક્ષણે ક્ષણે પલટાતે માનીને ક્ષણિક વડે વૈરાગ્યને પોષણ આપનારો અપેક્ષાએ થાય છે. અને મિમાંસકો દિયા અનુષ્ઠાનથી આલેક પરલોકના સુખની ઈચ્છા રાખે છે. તે બાજુ સૂત્રનયની અપેક્ષાએ અંગરૂપ બને છે. વળી નાસ્તિક લકાયતિક દર્શન પ્રત્યક્ષ વ્યવહારને સ્વીકારતું હોવાથી વ્યનહારનયમાં અંશરૂપ બને છે. બીજા પણ દર્શને તેઓના પેટામાં સમાય છે. આત્મ તત્વરૂપની ગવેષણ પૂજ્ય ગુરૂની ઉપાસના કરતા ભવ્યાત્માઓ સમ્યગ્રજ્ઞાનાનુભવનું પાન કરીને પરમાત્માના શાસ્ત્રના સર્વ અંગેના આરાધક છે. આથી સર્વ અંગેના આરાધક થાય છે. આથી સર્વ આત્મસ્વરૂપના દશ— નને વાંછનારાઓ ભય પેદને ત્યાગ કરવા પૂર્વક સર્વનય સર્વ ભંગ અપેક્ષાથી પરમાત્મા આત્મસ્વરૂપને અનુભવ કરવામાં ઉપાદાને કારણે થાય છે. જેમ સ્વતંત્ર નદીએ નદીએ જ ગણાય છે. પણ સમુદ્રના મુખ આગળ કાંઈક અંશે સમુદ્રપશુને પામે છે. અને સમુદ્રમાં અભેદતા થતા નદીપણું જુદાપણું નથી જ રહેતું તેમ સર્વ દર્શનેનું સ્વરૂપ સમજીને અપેક્ષાથી સર્વેમાં સમાનતા ભાવે રહેતાં આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે
श्रेयः सर्वनयज्ञानं, विपुलं धर्मवादत; .. शुष्कवादविवादाच्चा-परेषां दुःख कारण ।
સર્વ નયનું વિપુલ જ્ઞાન હોય તે ધર્મ વિચાર કરવામાં અત્યન્ત આનંદ દાયક થાય છે પરંતુ એકેક નયથી દર્શનને
For Private And Personal Use Only