________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૮
આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત
दोय भेद सुगत मिमांसक, जिनवर दोय कर भारिरे, लोकालोक अवलंबन भजीये गुरुगमर्थी अवधारीरे ॥३॥ लोकायतिककुख जिनवरनी अंग विचार जो कीजेरे, तत्व विचार सुधारसधारा गुरुगम विना केम पीजेरे ॥४॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ દના છે તે અંગે અંશે પરમાત્માના શાસનના અગા ભિન્ન ભિન્ન અપેક્ષાથી ખની જાય છે. તે સવ દશના પરમાત્માની આજ્ઞા પ્રમાણે જ્ઞાન ચારિત્રની-થરણુની સેવા કરતા છ એ દનની આરાધના થાય છે. પરમાત્માનું શાસન કલ્પવૃક્ષ સમાન છે. તેના બે પગ સમાન સાંખ્ય અને ચાગક્રેન છે કારણ કે પગ ક્રિયા કારક છે તેમને પણ માક્ષમાગ તરફ ગામક આત્મ સ્વરૂપના ગવેષક છે આત્મ સત્તાનુ' જે વિવેચન કરનાશ છે. તેની આરાધના થાય છે, તેમ ખોદ્ધ અને મિમાંસક અને દર્શના હાથરૂપ સમજવા કારણ કે તે ક્રિયા અનુષ્ઠાનને કરનારા છે. તેથી લેાકાલેાકના સવ પદાર્થોં ગુરૂગમથી જ્ઞાનના અનુભવ કરવા તેનું અવલંબન ભારે ઉપકારક થાય છે, અને લેાકાયત નાસ્તિક દેન પણ અપેક્ષાથી જીનવર દનની કુખ છે. કારણ કે તે પ્રત્યક્ષાદિ પદાર્થોને માને છે. આલાકના સુખને ઇચ્છે છે અને બાહ્ય વ્યવહારની આલખ નતા લે છે. અને નીતિ નિયમને સ્વીકાર કરે છે. તેમજ અદ્વૈત વેદાંતી સાંખ્યા, વૈગિકેા સંશ્રૃહનયની જે સામાન્ય ભાવમય સત્તા આત્મ સ્વરૂપની શુદ્ધતા જે મૂળ સ્વરૂપે છે તેના સ્વીકાર કરે છે. અને નૈયાયિક વૈશેષિકદન તથા આત્માને અને ગુડ્ડાને સથા જુદા માને છે. સામાન્ય અને
For Private And Personal Use Only