________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૩૦૭
તેમજ સ્વર્જનસિદ્ધાતમાં પણ સર્વ ઉપદેશક વચનમાં ચાર અનુગે કરીને શુદ્ધતા પૂર્વક વિશેષિત કરાય છે. આમ સર્વ પદાર્થોના અનત ધર્મો કે જેને અન્ય લેકે પરસ્પર વિરાધિ માને છે પણ તે સર્વ ધર્મો અપેક્ષાથી એકજ પદાર્થોમાં સદા વિદ્યમાન રહે છે જે તે સર્વ જ્ઞાનીઓને અવશ્ય ય- જાણવા યોગ્ય છે જ. એ શેના સમ્યગ જ્ઞાનથી આત્મા સ્વ સ્વરૂપને અનુભવી જ્ઞાની થાય છે અને મોક્ષમાર્ગમાં ગંતા ગમન કરનાર થાય છે. જે ૧૪૫ છે
दर्शनानि जिनाङ्गानि, सर्वाणि हि व्यपेक्षया। नद्योऽन्धाविव लीनानि, ज्ञेयं स्याद्वाददर्शनम् ॥१४६॥
અર્થ- સર્વ દર્શનને અપેક્ષાએ પરમાત્મા જીનેશ્વરના દર્શનના અંગે રૂ૫ બિરાજે છે. નદીએ જ્યાં સુધી સમુદ્રમાં વિલય ન પામે ત્યાં સુધી નદી રૂપે હોય છે. અને વિલય થતાં સમુદ્ર બને છે. તેમ સર્વ દર્શન સિદ્ધાંત અપેક્ષાએ સ્વાવાદ સિદ્ધાંતના અને રૂપે સમજવાં. ૧૪
વિવેચન –સર્વ દશને નૈયાયિક વૈશેષિક સાંખ્ય ગ મિમાંસક, બૌદ્ધ, નાસ્તિક, વૈદિક વિગેરેના તત્વજ્ઞાનને મૌલિક ભાવે વિચારીએ તે એક એક અંશે જૈન સિદ્ધાંત તત્વના અંગે થાય છે. શ્રી આનંદઘન મહારાજ જણાવે છે કે,
षड् दर्शन जिन अंग भणीजे न्यासषड् अंग जो साधेरे, नमि जिनवरना चरण उपासक षडदर्शन आराधेरे, ॥१॥ जिन सुर पादप पाय वखाणु सांख्य योग दोय भेदेरे आतम सत्ता विवरण करता लहो दुग अंग अखेदेरे ॥२॥
For Private And Personal Use Only