________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
--
-
૩૦૬
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત સર્વ સર્વજ્ઞ ભગવંતેને કેવળ જ્ઞાનથી ય રૂપે છે અને શ્રુત કેવલીઓને શાસ્ત્રવડે સેય રૂપે રહે છે. મતિજ્ઞાની અવ ધિજ્ઞાની મન:પર્યવ જ્ઞાનીને સંખ્યાતા અસંખ્યાતા રૂપ દ્રવ્યની યતા વર્તે છે. આવું આમાનું યાકાર સ્વરૂપ જેનસ્યાદવાદ-અનેકાંતવાદના પ્રરૂપકે જણાવે છે "
स्वद्रव्य क्षेत्रकालभावैः व्याप्यव्यापकादि सम्बधि स्थितानां स्वपरिणामात् परिणामान्तरागतहेतुः वस्तुतः सद्पता परिणतिः, अस्तित्वस्वभावः ।
પિતાનું દ્રવ્યત્વ ક્ષેત્રત્વ કાલવ ભાવવ વ્યાપક વ્યાખ્યત્વ આદિ સંબંધી રહેલા પોતાના પૂર્વ પરિણામથી બીજા કાળના પરિણામમાં પરિણમન થવા રૂપ જે કાર્ય તેને હેતુ રૂ૫ વસ્તુની સ્વસ૬ રૂપમય જે પરિણતિ તેજ અસ્તિસ્વભાવ અને જે અન્ય દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમય વસ્તુમાં પરિણતિને જે અભાવ તે નાસ્તિતા એમ સાતે ભગાનું સમજવું. તે સર્વે આત્માના ધમમાં અપેક્ષાથી હોય છે તેમ જે માન્યતા છે તે સ્યાદવાદ સમજ. ભગવાન યશોવિજ્યવાચકવર કહે છે કે -
नाप्रमाणं प्रमाण वा सर्वमप्यविशेषितम् । विशेषितं प्रमाण स्यादिति सर्वनयज्ञता ॥९॥
સર્વ વચનને ઉપદેશ સામાન્યતાથી અવિશેષ રૂપ હોય તે પ્રમાણ કે અપ્રમાણુ કહી શકાતા નથી એકાંતે પ્રમાણતા નથી આવતી તેથી અન્યના સિદ્ધાંતેમાં જે સ૬ વચને હેય ગ્રાહ્ય થતા હોય તે પણ તેના વિષયની પૂર્ણ વિશેષ શુદ્ધતા કરવાથી પ્રમાણતા લાવવી પડે છે.
For Private And Personal Use Only