________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
સ્મરણુ ભજન કરે છે તેમાં તન્મય થઇને ખભેદ ભાવને પ્રાપ્ત થાય તે તેના જન્મ જરા વ્યાધિ ઉપાધિ વિગેરે વિનાશ થાય છે. અને આત્મ સ્વરૂપના દ્રષ્ટા ભોક્તા જ્ઞાતા અવશ્ય થાય છે જ. ॥ ૧૪૪ ॥
अस्ति नास्ति स्वरुपा ये, सर्वधर्मव्यपेक्षया । ज्ञेया: प्रतिष्ठिता यत्र ज्ञेयं स्याद्वाददर्शनम्
,
૩૦૫
॥१४५॥
અર્થ:- અસ્તિતા નાસ્તિઆદિ સ્વરૂપવંત જે ધર્માં છે તે સર્વે દરેક દ્રવ્ય ગુણ પાંચામાં અપેક્ષાથી પ્રતિષ્ઠિત છે. એવા મત ધરાવનાર દનને સ્યાદ્વાદ દન કહેવાય છે.
૫ ૧૪૫ ૫
For Private And Personal Use Only
વિવેચનઃ- જગતમાં જે રૂપી અરૂપી ચેતન અચેતન પદાર્થોં દ્રવ્ય ગુણ પર્યાય રૂપે વર્તે છે, તે સવે પદાર્થાંમાં અસ્તિત્વ, નાસ્તિત્વ અસ્તિ નાસ્તિત્વ અસ્તિઅવકતવ્ય, નાસ્તિ અવકત ન્ય, અસ્તિ નાસ્તિ અવકતવ્ય એમ અનેક ધર્મ કચિત અપેક્ષાએ રહેલા છે. જેમકે એક આત્મદ્રવ્ય સ્વગુણુ પર્યાયાથી સ્યાદ્ અસ્તિત્વ રૂપ છે. પણ પરશુળુ પર્યાયથી નાસ્તિત્વ પશુ છે. તેમજ જે સમયે સ્વગુણુનું અસ્તિત્વ છે. તેજ સમયે પણ પરશુનું નાસ્તિત્વ હોવાથી. યાદ અસ્તિત્વ નાસ્તિત્વ એક સમયે અને ધર્મનું કથન અશકય હાવાથી કથચિત અવકતવ્ય પણ છે. અસ્તિઅવકતત્વ, નાપ્તિ અવકતવ એવી રીતે અસ્તિ નાસ્તિ કથચિત અવકતવ્ પણ રહે છે. આમ ર૧૬ન્ય ક્ષેત્ર કાળ ભાવપણે અનેક ધર્માં અપેક્ષાથી વતે છે તે
૨૦