________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
આ. અહિસાગરસૂરિકૃત વિવેચન સહિત દેવોથી સદા પૂજાઓ છે. કેવલજ્ઞાનથી સવને સત્ય બેધનું દાન કરે છે. કારણ કે આખી દુનિયાને સુખી કરનારા છે તે ધીર પુરુષ ધાતા તમેજ બ્રહ્યા છે કારણ કે મેક્ષમાગને પ્રવાહ ઉપજાવે છે, વ્યક્તરૂપે તમે સર્વ પુરુષમાં પુરુષોત્તમ છે કારણ કે તમે એ સર્વ ચાર પ્રકારના પુરૂષાર્થોને સાધોને તેના કુલને જગતને યથાર્થ અનુભવ વ્યક્ત કરીને પ્રગટ કરી આપે છે. તમે રત્નત્રયીના સ્વરૂપને પ્રગટ કરીને આત્માને પૂર્થ સહજાનંદિ સિદ્ધ સ્વરૂપ સચ્ચિદાનંદ બનાવે છે. તેથી વારંવાર તમારા તે સવરૂપને અમે ત્રણ કરણ ત્રણ ચોગવડે સદા નમસ્કાર કરીએ છીએ. ધ્યાન કરીએ છીએ. ૧૪૩
अद्वैतानां परं ब्रह्म, द्वेतानां द्वैत भावना । साङ्गव्यानां पुरुषो यत्र, सम्यक्रख्यातंव्यमपेक्षया ।।१४४॥
અથ:-અને પરમ બ્રા ઈષ્ટ છે કતવાદિઓ પરમ બ્રા અપર બઢાની ભાવના કરે છે. સાંધ્યવાદિ પુરૂષને ઈષ્ટ કહે છે. તે પણ નાની સર્વ અપેક્ષાએ કાંઈક અંશે સમ્યગુ - ભાવને પામે છે. તે ૧૪૪ છે
વિવેચઃ અદ્વૈતવાદમાં આત્મસ્વરૂપ પરમ બ્રહ્મ શુદ્ધતરવ રૂપ પ્રેમનાથ છે. “ બ્રહ્મ સંસ્કાર મિgr” “યત તત્ વૃક્ષો RTY” બ્રહ્મ એકજ સત્ય સદુ છે. તેથી અન્ય જે દેખાય છે તે જગત માયા રૂપને પ્રપંચ મિથ્યા જ છે એમ જે માને છે સંગ્રહ નયની તિર્યગૂ સામાન્ય નયની અપેક્ષાએ ઘટે છે. અને અને દૈતવાદિએ પરમ બ્રહ્મ અપર બ્રહ્મ એમ બે વિભાગમાં તવને પહેંચી નાંખે છે એક “શૈ ત્રણ િત ા.
For Private And Personal Use Only