________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૩૦૧
बोधात्, त्वं शंकरो सि भुवनत्रयशंकरत्वात् । धातासि धीर! शिवमार्गविधेविधानात् । व्यक्तं त्वमेव भगवन् पुरुषोत्तमोऽसि
+ ૨ |
( ભક્તામર સ્તોત્ર”) હે ભગવાન્ તમે ત્રણેય કાળમાં પિતાના સ્વરૂપથી વન ન થતા હોવાથી અવ્યય કહેવાઓ છે, જ્ઞાન સ્વરૂપથી ત્રણ જગતમાં વ્યાપક હોવાથી વિભુ કહેવાએ છે. હે ભગવાન તમારું મહાભ્ય મન ઈન્દ્રિયોથી ચિંતવી સકાય તેમ નથી તમે સર્વથા મેહ માયાના સંગથી અસંગ છે સંગ થીરે રિત છે જે બીજા સત્સંગી છે. તેમાં હે પ્રભુ તમે પ્રથમ નંબરમાં આવે છે, તમે બ્રહ્યા છો કારણ કે ત્રણ જગતને તમે સમ્યગ્ર દષ્ટિવંત બનાવે છે તેમ ઈશ્વર છે કારણ કે સંસારને તથા તેનાં બીજને તમે ત્રીજા જ્ઞાનરૂપ લેચનથી બાળી નાખ્યાં છે. તમે અનંત છો કારણ કે શિવ સવરૂપથી કદાપિ વિનાશ પામવાના નથી જ અનંગકેતુ તમે છો કારણ કે કર્મ હોય ત્યાં સુધી જ અંગ શરીર હોય છે. તેના અભાવથી અનંગતાનું નિરાકાર સ્વરૂપ ચિન્હ વા કેતુ તમે ધારણ કર્યું છે. સર્વ યેગીઓને ધ્યેયરૂપ હોવાથી તમે યોગીઓના ઈશ્વર રૂપ છે વળી સર્વ ગરૂપ મોક્ષ માર્ગને જાણનારાને જણાવનારા છે. તમે વ્યક્તિરૂપે અનંત છે અને સમષ્ટીરૂપે સમાન ધમ હોવાથી એક રૂપે છે તેમજ તમે નિર્મળ કેવલ જ્ઞાનને પામીને સર્વ સતેને તેનું આત્મ સ્વરૂપ પર સ્વરૂપનું પ્રતિપાદન કરીને આત્મ સ્વરૂપને વિવેક કરાવે છે, તમે હે ભગવાન બુદ્ધ છે, કારણ કે વિબુદ્ધ પંડિતે અને
For Private And Personal Use Only