________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
શુદ્ધ સ્વરૂપમય આત્માને નિત્ય નમસ્કાર થાવ. મે ૧૪૩ .
વિવેચન –જે આત્મા સર્વદા યોગને અભ્યાસ કરતા આત્મસ્વરૂપને શુદ્ધ શુદ્ધતમ શુદ્ધતર કરીને તામસ રાજસ સત્વમય જે પુગલિક પ્રકૃતિએ રૂપ મેહનીય કર્મને ક્ષય કરીને પિતાનું પરમ શુદ્ધ આત્મસ્વરૂપ ઉપજાવ્યું છે. તેજ બ્રહ્મ છે. વિષ્ણુ છે અને મહેશ્વર છે શિવ છે. શંકર છે કારણ કે શ્રી હેમચંદ્ર ભગવાન જણાવે છે કે
"भववीजाङ्कर जनना, रागाधाक्षयमुपागता यस्य, ब्रह्मा वा विष्णुर्वा हरो, जिनो वा नमस्तस्मै ॥१॥
જેમના સંસારના કલેશમય જન્મ મરણના ઉપાદાન કારણ રૂપ મોહનિય આદિ કર્મના બીજે ક્ષય થયા છે. તેથી કરીને ભવપરંપરા રૂપ સંસારને ક્ષય કરવાથી મહાદેવ થયા છે. આમ સ્વરૂપને પ્રાગટય ભાવ કરવાથી બ્રહ્મા બન્યા છે. રાગદ્વેષમય આમ શત્રુને સમુલ વિનાશ કરવાથી જિન થયા છે. તેવા નામથી બ્રહ્મા હેય વિષ્ણુ હેય મહાદેવ હોય મહેશ્વર હોય તેવા પરમાત્મા કે જેમને રત્નત્રયી–પરમ શુદ્ધ કેવલ જ્ઞાનદર્શન યથાખ્યાત શુદ્ધ ચારિત્રરૂપ રત્નત્રયીમય છે. તેમને મારે નિત્ય ત્રિકરણ શુદ્ધતા પૂર્વક નમસ્કાર થાવ. શ્રી માનતુંગ સૂરીશ્વર ભક્તામર સ્તોત્રમાં જણાવે છે કેઃ ___ त्वामव्ययं विभुमचिन्त्यमसाव्यमाधं ब्रह्माणमीश्वर मनन्त मनङ्गकेतुम्, योगीश्वरं विदितयोगमनेकमेकं, ज्ञानस्वरुपममलं प्रवदन्ति सन्तः ॥ १॥ बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धि
For Private And Personal Use Only