________________
Shri Mahavir Jain Aradhana Kendra
આત્મદર્શન ગીતા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सादिकमनन्तमनुपमभव्याबाधं स्वभावजं सौख्यम् प्राप्त स केवलज्ञानदर्शनो मोदते मुक्त. ।। ૨ ।।
અઃ-અન્ય સામાન્ય યાગીઓને જે પ્રાપ્ત થવુ' દુ ભ છે. તેવું' કેવલ જ્ઞાનદન મહાન ઉત્કૃષ્ટ અધ્યાત્મ યાગીએ ઘાતિના વિનાશ કરીને કેવલજ્ઞાનદર્શન કે જે અન’ત અવ્યાબાધ અનાપમ છે, તેને પ્રાપ્ત કરીને જગતના અનંત દ્રવ્ય ગુણ પર્યાયમય ભાવેાને ભૂત ભાવી વતમાન તેમજ આપણા મનમાં ઉત્પન્ન થતા, નષ્ટ થાય એવા સવ અનંત લાવાને જાણે દેખે છે. એમ યથાર્થ રૂપે સર્વ લાક અને અલેાકની સર્વ વસ્તુ તેના જે સ્વભાવે પર્યાયેા છે તેને જાણે દેખે છે. સર્વ પૂજ્ય પ્રભુના જ્ઞાનમાં જ્ઞેયાકારે અવસ્થિત રહે છે. અને શરીર સ’બધી ક ના સવ થા ક્ષય થતાં તે કેવલી ભગવંત મેક્ષમાં આદિ સહિત અનંતકાલ અને જગતમાં પદાર્થોથી અનેાપમ અને સર્વથા ખાધા પીડા રહિત સહજ સ્વભાવમય જે સુખ. છે તેના નિત્ય અનુભવ કરે છે. તેવા પરમાત્માએ અરિહંતા કૈવલીઓ અને સિદ્ધોને મારા સદા સર્વદા નિત્ય મન વચન કાયાના યાગાની શુદ્ધ એકાગ્રતા પૂર્વક નમસ્કાર થાવ. ૫૧૪૨ા આત્મસ્વરૂપને જે પ્રાપ્ત થયા હાય તેમનામાં નામ રૂપના ભેદ્યાભાવ છે.
ब्रह्मा विष्णु महेशाच, देवा यत्र प्रतिष्ठिताः रत्नत्रयी स्वरूपेण, तस्मै शुद्धात्मने नमः ॥ १४३ ॥
૨૯:
For Private And Personal Use Only
અર્થ :— જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દેવે પ્રતિષ્ઠિત થયા છે. તેવા રત્નમયી રૂપ જે પરમાત્મ સ્વરૂપ છે. તેવા