________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
ગુણત્વ પર્યાયત્વની અનંતતાને પ્રત્યક્ષ જાણે છે દેખે છે. તેમજ ભવ્યાત્માઓને ઉપદેશ કરી તેમને મેક્ષના માર્ગના ગંતા. ગમન કરનારા બનાવે છે. ૧૪૧ છે
भवद्भूत भविष्यच्च, उत्पति व्ययध्रौव्यकम् ।। ज्ञेयाकारं जगद्यत्र, तस्मै सिद्धात्मने नमः ॥१४२॥
અથ –જેમને જગતના સર્વ પદાર્થોમાં ભૂતકાલ વર્તમાનકાલ અને ભવિષ્યમાં ઉપજતા નાશ પામતા ધ્રુવતા ધરનારા પદાર્થો જેમના જ્ઞાનમાં યાકાદરૂપે વર્તે છે. તે સિદ્ધ પરમાત્માને વારંવાર નમસ્કાર થાસ છે ૧૪૨ છે
વિવેચન –જે પરમાત્મા સર્વજ્ઞ સર્વદશી થઈને જગતને મોક્ષ માર્ગમાં ગમન કરનારા સંત મહાત્મા ગી બનાવે છે. તેવા અરિહંતે સામાન્ય કેવલીઓ અને સર્વ કર્મને સમૂળ ક્ષય કરીને સિદ્ધાત્મા બન્યા છે. તેવા સિદ્ધ ભગવંતેને મન વચન કાયાની શુદ્ધતા પૂર્વક સદા નમસ્કાર કરું છું. જગતના સર્વ અરૂપી ચેતન અચેતનમય ભાવરૂપ પદાર્થો કે જે સમયે નવા નવા આકારને પર્યાયરૂપે કરે છે અને પૂર્વના આકારને વિનાશ કરે છે. વમાજ દ્રવ્યત્વરૂપે કાયમ રહેલા છે. તેવા સર્વ પદાર્થોને દ્રવ્યક્ષેત્ર કાલભાવ નામ સ્થાપના વિગેરે પરિણામે પિતામાં રહેલા શાશ્વત કેવળજ્ઞાનમાં યાકારે જાણે દેખે છે. તે સિદ્ધ પરમાત્માને સદા નમસ્કાર થાવ. શ્રી હેમચંદ્રાચાર્ય પ્રભુ યેગશાસ્ત્રમાં જણાવે છે કે,
संप्राप्य केवलज्ञानदर्शने दुर्लभे योगी जानाति पश्यति तथा लोकालोकं यथास्थं છે ૧ |
For Private And Personal Use Only