________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
આલંબનથી અપૂર્વ કરણ અનિવૃત્તિ સૂક્ષમસપરાય યથાખ્યાત અગી કેવલી અને સિદ્ધત્વને પણ પ્રાપ્ત કરે છે. શ્રીમાન દેવચંદ્રજી જ્ઞાનમંજરીની ટીકામાં જણાવે છે કે,
एवं प्रथम स्थानादिक विशुद्धिं कृत्वा इच्छादिपरिणत : क्रमेण स्वरूपावलवम्बनादि गृहित्वा प्रोत्याउनुष्ठानेन
__ अस गानुष्ठानेन गतः सर्वज्ञो भूत्वा अयोगी भूय सिद्धो भवति अतः क्रमसमा
राधना श्रयस्करी અથ-એ પ્રકારે પ્રથમ સ્થાનાદિકની વિશુદ્ધિ કરીને આલંબન નિરાલંબન એવા યોગના કામમાં એકાગ્રભાવે પ્રવૃત્તિ કરનારે વેગી ઈચ્છા પ્રીતી પ્રવૃત્તિ પાલનમાં સ્થિરતા કરતે જે ગુણશ્રેણિમાં બાધક હોય તેવા અશુભ પ્રવૃત્તિને ત્યાગ કરતે અનુક્રમે ગુણશ્રેણિમાં ચડતે સર્વ બાહ્ય અત્યંતર -વ્યવહારની શુદ્ધતા કરતે પ્રતિક્રમણ પ્રતિલેખણ સમિતિ ગુપ્તિ જ્ઞાનાદિ આચારોને શુદ્ધ કરતે સાલંબન ધ્યાન વડે પરમાત્મ સ્વરૂપ અને આત્મસ્વરૂપને વિવેક કરો અને એકત્વ ધ્યાનમાં સ્થિરતા લાવતે રૂપસ્થ ભાવમય ધર્મધ્યાનવડે આત્માને શુદ્ધ સ્વરૂપમાં લાવતા ચેગી તેમાં સ્થિરતા પામતે સવ બાહ્ય પીગલિક સંબંધને ત્યાગ કરીને અસંગ અનુષ્ઠાનમાં નિરાલંબન ધ્યાન વડે આત્મ સ્વરૂપને અનુભવતે ક્ષયક શ્રેણિથી યથાખ્યાત પરમ શુદ્ધ શ્રેષ્ટ ચારિત્ર યુગમાં પ્રવેશીને મહા મહને વિનાશ કરે છે અને કેવલજ્ઞાન દર્શનને પામીને સર્વજ્ઞ સર્વદશી થઈને જગતના સર્વરૂપ અરૂપી પદાર્થોના દ્રવ્યત્વ
For Private And Personal Use Only