________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
જે આત્મા મેક્ષ તરફ ગમન કરતા આત્મ સ્વરૂપના રાગી થયા છતા સવ પુદ્ગલ ભેગને ત્યાગ કરે છે. અને ચારિત્ર અનુષ્ઠાનસહુ તપ કરતાં સઘાતી કર્મના ઘાત નાશ થતાં સર્વ શુભ કે અશુભ મેહ અને કર્મોના નાશ કરે છે અને આત્માની સામ્ય દશા પ્રાપ્ત થતાં શુભરાગ પણ નષ્ટ થાય છે. ૧૩૯ सम्यक्त्वादि गुणस्थानं प्राप्योर्ध्वं गच्छन्ति ध्रुवम् । गुणस्थाने गुणप्राप्ति, शुद्धिरन्तरेऽधिका
॥૪૦॥
અર્થ :-સમ્યક્ત્વ આદિશુણુ સ્થાનકાને પાળીને નિશ્ચ યથી આત્મા ચ કાઢિમાં ગમન કરે છે. કારણ કે જે જે ગુણસ્થાનકમાં જાય ત્યાં ત્યાં આત્મ સ્વરૂપની અધિક શુદ્ધતાથી તેવા તેવા ગુણે પ્રગટ કરે છે. ૫ ૧૪૦ ૫
૨૯૫
આત્મા અનાદિકાળથો સંસારમાં અટવાતા જ્યારે સજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યત્વાદિપણું પામે છે. ત્યારે અનુકુલ સામ. શ્રીની પ્રાપ્તિ થતાં જે ભવ્ય હોય તે યથાપ્રવૃત્તિરૂપ કરણ અપૂર્વ કણ વિગેરે કરીને સમક્તિ પામે છે પછી આત્મા ઉર્ધ્વગતિ પામે છે. શાસ્ત્રો જણાવે છે કે
श्रमणे वर्ष पर्याया, त्माप्ते परमशुक्लतां || सवार्थ सिद्धदेवेभ्योऽप्यधिकां ज्योतिःसमुल्लसेत् ॥
For Private And Personal Use Only
શ્રમણપણામાં અપ્રમત્ત ચારિત્રમાં વતતા એક વ માત્ર પર્યાયવડે પરમ શુદ્ધતાને પ્રાપ્ત થયેલા શ્રમણેા અપૂર્વ શ્રેષ્ઠ ચઢતી પરિણતિવડે શુકલ વેશ્યાની શુદ્ધતાથી સર્વા સિદ્ધના દેવા કરતા પશુ અત્યન્ત આત્માની જયેતિ પ્રકાશ પામે