________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૪
આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત ઉપર પ્રેમ રાગ શુદ્ધતા પ્રાપ્ત કરવાની આવશ્યક્તા હોય છે જ. કારણ કે તે જ આત્માના વસ્તુતઃ ધર્મ છે. આ વસ્તુને જે સ્વીકાર નથી કરતા તે ભવ-સંસારમાં વિષયરૂપ અશુચિતા ભાગી ભવમાં ભ્રમણ કરનારા ભુંડા છે. તેમ સમજાવું. આવા આત્મરૂપને જે રાગ પ્રેમ કે રૂચિ તે પુગલ ભાગની વૃત્તિના જે રાગ છે. તેના નાશ કરે છે. કહ્યું છે કે. परसंगेण बन्धो मुक्खो परभावचायणे होड़ ॥ सव्वदोसाणं मूलं परभावाणुभवपरिणामो ॥ १ ॥
પર પુદ્ગલના સંગ રાગ કરવા તે સંસારનું મૂળ કારણ છે. તેથી તેવા રાગના ત્યાગ કરવા તે જ મેાક્ષપ્રાપ્તિનું ઉપાદાન કારણુ છે. કારણ કે સં દોષા અઢારે પાપનું કારણુ એક પરભાવમાં રમણતાના અનુભવ છે. તેનુ પરિણામ છે. તેથી આત્માને સાસ્યભાવ સમતાનું આલંબન કરવુ એટલે અનુકૂળ કે પ્રતિકુળ સર્વે પરભાવમય જે પદાર્થોં છે. તે રૂપ માધ્યસ્થ્ય ધરવું તેથી સારા પણ રાગ નષ્ટ થઈ જશે શ્રી મહામુનિવર વાચકવર દેવચંદજી જણાવે છે કે “પ્રિતીઅનતી પરથકી જે તાડે હાતે જોડે એહ કે પરમ પુરૂષથી રાગતા એકત્વતા હૈ। દાખી ગુણ ગેહ ઋષભ જિદ શું પ્રીતડી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુજીને આવલખતા નિજ પ્રભાતાં હૈ। પ્રગટે ગુણરાશ કે
દેવચંદ્રની સેવના આપે હા અવિચલ સુખવાસ કે ઋષભ જિસુ પ્રીતડી.
For Private And Personal Use Only