________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૯૩
એવી ભાવનાથી અનુષ્ઠાન કરાય નિદાન કરાય નહિ એટલે કામ્ય ભાગ્ય વિષયોની ઈચ્છા વિનાને જે તપ કરાય તેમજ શુદ્ધ તત્વ આત્મ સ્વરૂપ પર સ્વરૂપને વિભેદ કરાય અસદુ ભાવને ત્યાગ કરાય તેવું જે તપ કર્મ આત્માના આનંદ માટે થાય છે. તેથી તે ત૫ મહાન શ્રેષ્ઠ તપ જણ ૧૩૮ આત્મપરા રાત્, વાયરાન કરી आत्मसाम्यसमालम्बात् , मुरागो पि विहन्यते ।। १३९॥
અથ :–આત્મ ધર્મના રાગથી બાહ્ય રાગ નાશ પામે છે. આત્મસ્વરૂપનું સામ્યત્વ ભાવે આલંબન કરતાં મહાન રાગ પણ નષ્ટ થાય જ છે ! ૧૨૫
આત્માના જ્ઞાનદર્શન ચારિત્ર વીર્ય ઉપયોગરૂપ જે ગુણને રાગ કે જેને ગુણાનુરાગ કહેવાય છે. આ રાગ જે આત્મામાં હોય તે આત્મા પુદ્ગલ ભેગને અશુચિય સ્ત્રી કુટુંબ લેગ્ય ભેગને રાગ સારી રીતે સામર્થ્ય પૂર્વક ત્યાગી શકે છે. કહ્યું છે કે,
"आया सभाव नाणी भोइ रमइ वत्थु धम्ममि ॥ सो उत्तमो महप्पा, अवरे भव सुयरा जीवा ।।
આત્મા નિજ સ્વભાવથી સહજ સ્વરૂપને અવશ્ય જ્ઞાની છે જ તેમજ તેના ગુણ પર્યાને જ નિશ્ચયથી ભેગો છે. તેમજ તેમાં જ રમણ કરનાર છે. તેથી આ સ્વભાવ હાલ આપણા માટે સત્તાગત છે. કર્મથી અવરાજે છે તેથી તે આત્મગુણ સ્વભાવ
For Private And Personal Use Only