________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
આ. હિસાગરસૂરિકૃત વિવેચન સહિત
ત્યારે કેટલાક પ્રભાવની પેઠે જંબુકુમારની ભેગ ત્યાગ વૃત્તિ જોઈને ભેગને ત્યાગ કરે છે. એટલે તે જ વસ્તુતઃ તપ છે. દશ વકાલિક સૂત્રમાં જણાવ્યું છે કે,
जेय कन्ते पिये भोये लध्धेवि पिट्टि कुन्वइ । साहिणे चयइ भोये सेहु चाइत्ति वुच्चइ ।
પ્રિય સુંદર ભેગો જેની પાસે હયાત હોવા છતાં તેની સામ ભાગ્ય દષ્ટિથી જોતા નથી તેજ વસ્તુતઃ સત્ય ત્યાગી છે. તે ભેગે અને કામ્ય અન્ય પણ ઈચ્છાઓ આ ભવમાં અમુક લાભ થાય વા પરભવે ઇન્દ્ર ચકિત્વ આદિની કામનાં પૂર્વક ભારે તપ કરાય શરીર શેષવીને અણસણ કરાય તે તે તપાચાર પાર્મોર્થિક તપ નથી જ ભાગ્ય અને કાર્યો ભાવનાને મન વચન કાયાથી સંપૂર્ણ ત્યાગ કરી ઈચ્છાને રોધ કરાય છે તેજ વસ્તુત મહાન શ્રેષ્ઠ તપ સમજ. આમ ધર્મના કાર્યો સદ્ ક્રિયા અનુષ્ઠાને ઉજમણુ સાધર્મિક વાત્સલ્ય વિગેરે પુદ્ગલ ભેગ યશવાદની લાલચના ત્યાગ પૂર્વક કરાય ધર્મના કારણે શરીરને ત્યાગ કરાય પણ જે મનમાં પુદગલ કામના ભંગ ઇચછા અંશજ ન જ હોય તે તે તપ સવથી ઉત્કૃષ્ટ સુંદર મેક્ષાનંદને લાભ આપનાર આત્મ સ્વરૂપને દર્શક થાય જ છે. કહ્યું છે કે,
निरणुठाणं मय मोह, रहियं सुद्धं तत्त सजुतं असब्भ भावणा चेवं कम्मसुयहेउ ॥१॥
જે તપ ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ માસખમણ આદિ કરતા છતાં તેના પુદ્ગલ ભેગમય આ ભવ કે પરભવે ફલ થાય
For Private And Personal Use Only