________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવરણ સહિત પાપ કષાયો રાગ દ્વેષ મેહ માયા કામ ક્રોધ માન વિગેરે પુદ્ગલના ધર્મોને વિનાશ કરીને પરમાત્મ સ્વરૂપને ભજે છે. તે પરમાત્મા કહેવાય છે. તથા શરીર, ઈન્દ્રિયે, મન અને કમરૂપ પુદગલેને સર્વથા અભાવ હેવાથી પૂર્ણ આત્મધર્મને ઉદય પ્રકાશ વર્તે છે. ગીતામાં જણાવે છે કે, “જુનત્તીત્વजीन्देहीमदेहसमुद्भवान् ! जन्ममृत्युजरादुःखैर्विमुक्तोऽमृत મનુત” રાજસ તામસ અસત્ય પ્રકૃતિમય મેહ ગુણથી મુકાચેલે આત્મા જન્મ જરા અને મૃત્યુ આદિના દુઃખથી સર્વથા ચુત થયેલો હોવાથી નિરંતર અવ્યાબાધ સચ્ચિદાનંદ મય અમૃતને આસ્વાદ કરે છે. ૮ . વસ્તુતઃ આત્મા પોતાની આનંદની વસ્તુ કઈ પાસેથી નથી લાવતા.
सत्ता परात्मानः पूर्णा, व्यक्तिभावेन पूर्यते । pપૂર્વાષ્પિવછાત્તા, શુઘવતઃ ચમ્ III
અર્થ -પરમાત્માની સત્તા આત્મામાં અવ્યક્ત ભાવે પૂર્ણ રહેલી છે. તે વ્યક્તિ ભાવે જ્યારે પૂર્ણ કરે છે, ત્યારે શુદ્ધ ચૈતન્યમય પર્યાવડે પૂર્ણતા પામેલો હોવાથી પૂર્ણ અધિની પેઠે પૂર્ણ શાંતપણાને સ્વયં અનુભવે છે. આ
વિવેચનઃ–આત્માએ અનંત છે, પણ દરેક આત્માઓમાં સર્વ ગુણે ચેતન્યરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય ઉપયોગ સત્તાએ સમાન ભાવે નિરંતર વતે છે. દરેક આત્મા સત્તાએ સમાન ગુણેથી યુક્ત છે તે પણ દરેકના આત્મપ્રદેશ કાકાશ પ્રમાણે સમાન છે. કહ્યું છે કે –
For Private And Personal Use Only