________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર
આત્મદ નગીત
સુખના નિર ંતર ભેાકતા હોવાથી અને પુદ્ગલાદિક સ સંગ વિનાના હાવાથી રોગ શાક રૂપથી પર એટલે પુદ્ગલની પીડા વિનાના છે.
તેથી શાશ્વત સુખના નિર તર ભેાકતા છે. તેમ સર્વજ્ઞ કેવલી પરમાત્માએ જણાવે છે. ઇક્ષો વાવો નિયતેતે અપ્રાપ્ય મનસ સુંદી તથામ પરમં મમાં જ્યાં વાણી અને મન પહોંચી શકતા નથી તે મારૂં પરમધામ તમે જાણા, ૫છા પરમાત્માનું લક્ષણ જણાવતાં કહે છે કેઃ
आत्मदृष्टिसुषादृष्टया मोहनापो विलीयते । ધર્માંત્ય: શ્રેયાન, વાસ્મેતિ સનીયતે ૫૮૧
અ– આત્મસ્વરૂપની દૃષ્ટિરૂપી અમૃતની વૃષ્ટિ વડે આત્માને લાગેલે માહુના તાપ નાશ પામે છે. અને કલ્યાણુ. મય આત્મધમ ના ઉદ્ભય પ્રગટ થાય છે ત્યારે તે પરાત્મા કહેવાય છે. ૫૮૫
વિવેચન – આત્માને જ્યારે અમૃત સમાન આત્મદર્શનની ષ્ટિ પ્રગટ થાય છે અને તેથી જગતના સ આત્માઓને પેાતાના સમાન ધર્મવંત જાણીને તેનું ભલું”હિત કરવાની બુદ્ધિરૂપ અમૃતમય દૃષ્ટિની વૃદ્ધિ આત્માને સ્પર્ધા કરે છે, ત્યારે મારા તારાપણાનેા ક્ષય થાય છે. સત્ર એક મૈત્રીભાવ પ્રગટે છે, તેમજ આત્મ દૃષ્ટિથી દ્રવ્યને આહ્વ ચારિત્રમાં અંતર-ભાવ ચારિત્રનું ઉપાદાન કારણ થાય છે. અને ભાવ ચારિત્ર સવ મેાહના આત્મદૃષ્ટિરૂપ અમૃતવૃષ્ટિ દ્વારા નાશ કરે છે. તેથી પરમ શાંત સમ ભાવને પ્રાપ્ત થતા અજ્ઞાન–મિથ્યાત્વ-અવિરતિ અઢાર પ્રકારના
For Private And Personal Use Only