________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૮૦
પૃથ્વીપતિ મનુષ્યના પાલન કરતા નૃપતિ ન્યાય આપતા હાય તે ન્યાયાધિશ એક વસ્તુના વાચક હેાવા છતાં પણ ક્રિયાના લે અને કાલ ભેથી ભિન્નત્વ સમભિરૂઢ નય માને છે. જેમ કે.
"ते समभिरूढोऽर्थं भिन्नपर्यायभेदतः । भिन्नार्थाः कुम्मकलश घटपटादिवत् ।
અર્થ :—સમભિરૂઢ નય શબ્દોના ભિન્ન પર્યાયા-અર્થાને ઉત્પત્તિથી ભિન્ન પડતા હ્રાય ક્રિયામાં ભિન્નતા આવતી હાય કાલથી ભિન્નતા આવતી હાય તે અને જુદા જુદા પદાથ રૂપે માને છે જેમકે આત્મા સંસારના સંકલ્પમાં હ્રાય ત્યારે સસારી છે જ. સયમ ચેાગી કમ ના ક્ષય કરવા ક્ષેપક શ્રેણિમાં પ્રવૃત્ત થતા તેમાં સફળતા પ્રાપ્ત કરવાનું નજીક હાય તા માક્ષગતિ આત્મા કરે છે. તેઓ જણાવે છે કે.
"यदि पर्यायभेदेऽपि न भेदो वस्तुनो भवेत् । “भिन्नपर्यायोर्न स्यात् स कुम्भपर्ययोरपि ॥१॥
જો વસ્તુઓના પર્યાયાના ભેદથી ક્રિયા ભેદથી વસ્તુના ભેદ ન પડતા હાય તા કુંભ અને ઘટ પણ એક પદાર્થ જ કહેવાય. માટે ક્રિયા અથ ક્ષેત્રે પર્યાય ભેદ વસ્તુ ભિન્ન ભિન્ન સમ જવી. એમ એવ ભૂતનય એક પર્યાય-મથ રૂપે કહેવાની વસ્તુને તે અથ સમધી ક્રિયામાં અભેદ પણિત ઢાય ત્યારે તે વસ્તુરૂપે કહેવાય પણ તેની પહેલા કે પછી તે સ્વરૂપે ન કહેવાય. જ્યારે આત્મા પૂર્ણ શુદ્ધ થયા છતા સ કને ક્ષય કરીને મેક્ષમાં જાય ત્યારે શિવ કલ્યાણુ સહજાનંઢિ
For Private And Personal Use Only