________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
આ. ઋહિસાગરસૂરિકૃત વિવેચન સહિત
છે. તેવી રીતે આગળના ત્રણ ન પણ માત્ર એક ભાવ નિક્ષેપાને જ સ્વીકાર કરે છે. તેથી વર્તમાનકાલે જે આત્મા જેવા ભાવ સ્વરૂપમાં વર્તતે હોય તેને તેવા વિશેષ ભાવે જણાવે છે. તેથી સામાન્યને અહિં આ અસ્વિકાર જ થયે સમજવો. એટલે જ્યારે ધર્મક્રિયામાં હોય ત્યારે ધર્મિ ગણાય છે. ચછ તક્ષશિવમ્ જે સત્ છે. પદાર્થ સ્વરૂપ છે. તે સર્વ ક્ષણિક-ક્ષણે ક્ષણે વિનશ્વર છે તેથી જે ક્ષણે ધર્મક્રિયા કરતો હોય તે ક્ષણે જ ધમિ–અધર્મિ પાપમય ક્રિયા વખતે કહેવાતે હોય છે તેમ તેની માન્યતા છે, શબ્દનય જણાવે છે કે એક અર્થને કહેનારા સર્વ શબ્દ એકરૂપે જ હોય છે. જેમ કે આત્મા જીવ સત્વ, ભૂત, ચેતન એ સર્વ આત્માના એક વાચક પર્યાય છે. સામાયિક પષધ ધ્યાન ભક્તિ વિગેરે કરનારે ધમિ કહેવાય છે. શી શબ્દનોને, પરેમેવ વા, मन्यते कुम्भकलशघटादेकार्थवाचकाः
॥५॥ શબ્દનય જે એકજ અર્થ થતું હોય એકજ અર્થ-રૂપ પદાર્થ જણાવતા હોય તેવા ભિન્ન શબ્દોને એકજ માને છે. જેમકે કુંભ કલશ ઘટ કુટ એક ઘટ એક અર્થના વાચક હોવાથી એક છે. તેમજ આત્મા પિતાના સ્વરૂપને પ્રાપ્ત કરવા ધ્યાનાદિક કરતે હાય એકત્વ ભાવનામાં પ્રવૃત્તિ કરતા હોય તે યોગી કહેવાય છે કારણ કે પેગ પ્રવૃત્તિ છે. સંયમ પાલતે હેય તેથી સાધુ ઘરબાર તે ત્યાગી હેય. નિગ્રંથ ભેગને ત્યાગ કરતે હોય તેથી પરિવ્રાજક એમ સર્વે મેક્ષ માર્ગના પર્યા હોવાથી એકાથી જ છે. એમ પૃથ્વીનું પાલન કરતા હોય તે
For Private And Personal Use Only