________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત જીવ છે. તે ચેતનાને પૂર્ણ વિકાશ કરે ત્યારે તે પણ ઈશ્વર પરમ બ્રહ્મ થાય છે. એટલે સામાન્ય અને વિશેષ ધર્મ આત્મામાં તાદામ્ય ભાવે રહેલ જ છે (૧) હે સંગ્રહ નય કહે છે કે સર્વ જગત બ્રહ્માંડ એક બ્રહ્મ સ્વરૂપ છે તેમાં જરા પણ ભેદ નથી જ કહે છે કે..
संग्रहो मन्यते वस्तु सामान्यात्मकमेव ही, सामान्यव्यतिरिक्तो न विशेषो खपुष्पवतः ॥२॥
સંગ્રહ નય સર્વ પદાર્થો એક સામાન્ય સ્વરૂપ જ છે. વ્યક્તિરૂપ કાંઈ નથી જેમ ગાય ગત્વ વિના નથી તેમ જગતમાં પશુ પક્ષી મનુષ્ય દેવ તે સર્વ બઢાવથી અભિન્ન એક રૂપ જ છે. સામાન્ય વિના વિશેષ આકાશ પુષ્પ સમાન સમજવું. અને માને છે કે
सर्व वै खल्विदं ब्रह्मनेह नानास्ति किञ्चन, । आरामं तस्य पश्यन्ति न पश्यन्ति कश्चन ॥१॥
આ જે વસ્તુ ચૈતન્યમય છે. તે સર્વ એક બ્રહા જ છે. તેમાં નાના પ્રકારનું જુદાપણું જરાય નથી તે બ્રહ્મને જ્ઞાની –ોગી જેવું છે. પ્રપંચને જડપદાર્થોને જગત જે દેખે છે. પણ બ્રહ્મને નથી જોઈ શકતા. કારણ કે તે ઈદ્રિયગ્રાહ્ય નથી એટલે એક માત્ર બ્રહ્મ જ છે. વ્યવહાર નય વસ્તુઓને અનેક ધમવાળી માને છે. સામાન્ય અને વિશેષ એક બીજાના પરસ્પર સંબંધ વાળા છે. કહ્યું છે કે, विशेषात्मकमेवार्थ, व्यवहारश्च मन्यते, विशेषभिन्न सामान्यमसत्खरविषाणवत् છે ?
For Private And Personal Use Only