________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩
આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત
વડે ગુણ ગાય છે, અને ઉત્તમ વાજિંત્ર વીણાવાદનસğ નૃત્ય કરે છે તા પશુ તે મુનિવરો મહાભાગ્યવંત નિશ્ચયથી સમતા રસમાં રહેલ હાય છે. તેમજ પતાની ધારદાર શિલાની. ઉપર શીતતાપ સહતા કઠણ અને ખરબચડી અને કાઇક જગ્યા અણીદાર ડાય છતાંતેના ઉપર ઉજ્વલ ભાવમય આત્મસ્વરૂપનુ અને પરમાત્મ સ્વરૂપનું ચિંતવન કરતા તે નિથા બ્રાહ્યથી દ્રવ્ય ધન દોલતના અને ઘરના ત્યાગી અંતર ગથી રાગદ્વેષના ત્યાગી એવા ચેાગીએ તે સમાન ચિત્તવત રહે છે. તેમજ વનમાં રહેતા એવા સિ હાર્દિક પશુગણુની સુખની અણીદાર દાઢા અને શિંગડાએથી શરીર વિદ્વારતા છતાં
ભય ખેદ દુ:ખની ભાવનાના ત્યાગ કરીને આત્મ ભાવની સમા ષિમાં પ્રાપ્ત થયેલા તે મુનિવરેન્દ્રોને સંવર ભાવમય હાવાથી સવરી કહેવાય છે. તેવા મહાત્માઆ જ આત્મદર્શી થાય છે. ॥ ૧૩૫ ॥
पूर्णव्यक्तिस्वरूपोऽय-मात्मा सिद्ध इति स्मृतः एवंभूतनयेनैवं ज्ञातव्यं ज्ञानयोगिभिः
|| ૨૨૨ ॥
અર્થ :—પૂર્ણ વ્યક્તિ સ્વરૂપે આ આત્મા સિદ્ધ સ્વરૂપે છે. એમ જણાવ્યુ` છે. એવ ભૂતનયવડે જ તે સિદ્ધ સ્વરૂપ થાય છે. તે આત્મા જ્ઞાન ચૈાગીઓ વડે જાણવા ચેાગ્ય છે. ૫ ૧૩૬ ।
વિવેચન :—આ આત્મા જ્યારે પાતાના આત્મા સ્વરૂપના જ્ઞાતા થય છે. ત્યારે વસ્તુસ્વરૂપે સત્તાએ સિદ્ધ સ્વરૂપ છે. તેના જ્ઞાનદર્શન ચારિત્રવીય ઉપયેાગ વિગેરે આત્મગુણા
For Private And Personal Use Only