________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૮૧
..
સંસારના માત પિતા કુટુંબની પાલન પોષણ કરે રાજ્યસત્તા ભગવે પાંચ ઇન્દ્રિયેના ત્રેવીશ વિષયે અનુકુળતાએ ભેગવે, રાજ્યના શત્રુઓ સાથે યુદ્ધ પણ ખેલતા હોય પણ તેઓ બંધનથી લેવાતા નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે,
सम्मदिहि जीवो तत्तरुइ, आयभावरमणपरो विसये भुजन्तो वि हु नो रज्जइ नोऽधिमज्जइ ।
જે આત્મા તત્ત્વરૂચિ શ્રદ્ધા પ્રિતિમય સમ્યગ દર્શનવંત હોવાથી આત્મ સ્વરૂપના જ્ઞાનાદિક ભાવમાં નિરંતર પરાયણ રહે છે. તેવા આત્માને ગૃહસ્થ ગે કુટુંબનું પોષણ સંસાર વ્યવહારમાં પ્રવૃત્તિ અને વિષયોને ઉપભેગ થયા કરે છે. તેમાં અનુકુળતામાં ખુશી થઈને રકત ન બનેલ હોવાથી કર્મથી લેવાતા નથી કારણ એક જ છે કે તેણે ચિત્તમાંથી મેહ કષાય કામરાગ દષ્ટિરાગને સર્વથા ત્યાગ કરેલો છે. તેથી તે આત્મા સંવરી કહેવાય છે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે
गाईज्जति सुरसुंदरिहिं, वाईज्जन्ति बीणाईहिं, तहविहु समसत्ता वा चिटंति मुणी महाभागा ॥१॥ पब्वयसिलायलगया, भावसियेहिं कडुअ कासे हिं, उज्जलवेयणपत्ता समचित्ता हुंति निग्गंथा ॥२॥ अमिसलुब्धेण वणे, सीहेण, दढाय वकसिंग गहियाय, तईविहु समाहिपता संवरजुत्ता मुणि महीन्दा ॥३॥ જેઓની પાસે દેવદેવીઓ સુંદર સંગીત રાગમય ગાયને
For Private And Personal Use Only