________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
-
-
-
દમન કરીને ચિત્તને સ્થિર કરે છે. અને સ્વ પ્રતિજ્ઞાથી જરા પણ ચલાયમાન થતા નથી કારણ કે તેમની રાગદ્વેષને સમ્ય રીતે નાશ કરે છે. તેમજ વિષયભેગ કે સાતા સુખની પણ કાંક્ષા ઈચ્છા નથી જ રાખતા કદાચિત સુંદર સૌભાગ્યરૂપ લાવણ્ય યુક્ત યુવાનબાળા સેવા કરવા ઈચ્છે વા સુંદર વસ્ત્રોની કે ભેટ કરે અથવા સ્વાદુ મિષ્ટાન્ન પકૂવાન વહાવે અથવા સુંદર સંગીતના ગાયન નૃત્ય કે પિતાની સ્તુતિએ ગવાય તે પણ સમત્વ ભાવવંત મુનિઓ તે કામ ગુણે વિષયની ભેગની અનુકુલતામાં રાચતા નથી કે તે ઉપર ઠેષ પણ કરતા નથી. એવી રીતે કામ ભેગથી વા સર્વ સંસાર મેક્ષની ઈચ્છાથી હિત થયેલા એવા મુનિવર તપ ઉપધાન (ગ)માં નિરંતર પ્રવૃત્ત હોવા છતાં શિયળશીલ ગુણમાં સ્વ આત્મ ધમમાં નિત્ય પ્રેમવત સાધુ પુરૂષ હોય છે. આમ સર્વ સંસારના સુખ દુખમાં અને મોક્ષ સુખમાં પણ ઈછા વિનાના હોવાથી સમત્વ ભાવે રહેલા મુનિવરે સહજભાવે આજ શરીરમાં રહેવા છતાં જીવન મુકત ગણાય છે. સર્વ આત્મધર્મ કાર્યોને સાધ્યા કર્યો હોવાથી સિદ્ધ પણ કહેવાય છે. ૧૩૪ | पाह्यकर्माणि कुर्वन् सन्, कर्मणा नैव लिप्यते; चेतसा मोहसन्यासात्, संवरीति प्रकथ्यते. ॥१३५ ॥
અથ –બાહાથી સર્વ કાર્યોને કરતા છતાં પણ જે કમથી લેપ નથી કારણ કે તેઓએ મોહને સમ્યગ રીતે ત્યાગ કરેલ છે. તેથી તે મુનિ સંવરી કહેવાય છે ૧પ
વિવેચનઃ–બાહ્યાભાવે કઈ કર્મવેગી કારણવશથી
For Private And Personal Use Only